Site icon

Natural Glow: ફળોથી મળશે નેચરલ સ્કિન ગ્લો, ફેશિયલ વગર પણ ચમકશે ચહેરો

Natural Glow: નવરાત્રી પછી શરૂ થઇ છે લગ્ન સીઝન, ફેશિયલ વગર પણ આ ફળો સ્કિનને બનાવશે નરમ, ચમકદાર અને યુવાન

Eat These 5 Fruits for Natural Glow

Eat These 5 Fruits for Natural Glow

News Continuous Bureau | Mumbai

Natural Glow: લગ્ન સીઝન શરૂ થવા જઈ રહી છે અને જો તમે દુલ્હન બનવા જઈ રહી હો, અથવા જે દુલ્હન ના પણ બની રહી હોય તો ફેશિયલ પર ખર્ચ કર્યા વગર પણ ત્વચાને નેચરલ ગ્લો આપી શકાય છે. એક ડાયટિશિયન  અનુસાર, માત્ર આ ફળો તમારા ચહેરાને નરમ, ચમકદાર અને યુવાન બનાવી શકે છે. આ ફળો ત્વચાને અંદરથી પોષણ આપે છે અને કેમિકલથી મુક્ત છે.

Join Our WhatsApp Community

મોસંબી : વિટામિન C થી ભરપૂર

મોસંબી ત્વચાને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે. રોજના આહારમાં મોસંબીનો સમાવેશ કરવાથી ત્વચા ચમકદાર અને કરચલી મુક્ત બને છે.

આમળા:  ત્વચાને યુવાન રાખે

આમળા માં વિટામિન C ભરપૂર હોય છે, જે કોલેજન બનાવવામાં મદદ કરે છે. આમળા ત્વચાની રંગત સુધારે છે, દાગ-ધબ્બા દૂર કરે છે અને ચહેરાનેઇન્ફેક્શનથી બચાવે છે.

આ સમાચાર પણ વાંચો : Herbal Skin Remedy: ખાલી પેટ પીવો આ પીળા રંગનું જડીબુટ્ટી પાણી,જે ચહેરાના ફોડી, દાગ-ધબ્બા અને ત્વચાની સમસ્યાઓ માટે છે અસરકારક

દાડમ,કિવી  અને નારિયળ પાણી 

નારિયળ પાણી: શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે, ત્વચાને અંદરથી નરમ રાખે છે અને ચમક આપે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Almond Peel Benefits for Skin: હવે બદામના ફોતરાં ફેંકવાની ભૂલ ન કરતા: મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સને પણ આપશે માત, આ રીતે ઘરે બનાવો નેચરલ સ્ક્રબ
Watermelon Seeds for Skin Glow: તરબૂચના બીજ ફેંકતા પહેલા આ વાંચો! ચહેરા પર લાવશે એવું કુદરતી નૂર કે મોંઘા ફેસિયલ પણ ફેકાશે પાછળ, જાણો ઉપયોગની રીત
Curry Leaves for Hair Growth: લાંબા અને ઘટ્ટ વાળ જોઈએ છે? આજથી જ ચાવવાનું શરૂ કરી દો આ પાન, ખરતા વાળની સમસ્યા થશે દૂર
Almond Oil for Skin Winter: શિયાળામાં ત્વચા પર બદામનું તેલ લગાવવાના ફાયદા: ડ્રાય સ્કીન અને ડાર્ક સર્કલથી મળશે કાયમી છુટકારો
Exit mobile version