Site icon

Face Wash Tips for Women: મહિલાઓ માટે ફેસ વોશ ટિપ્સ, દિવસમાં કેટલી વાર ચહેરો ધોવો યોગ્ય?

Face Wash Tips for Women: દિવસમાં વારંવાર ચહેરો ધોવાથી સ્કિનને નુકસાન થઈ શકે છે, જાણો યોગ્ય રીત અને સમય

Face Wash Tips for Women: How Many Times a Day is Too Much?

Face Wash Tips for Women: How Many Times a Day is Too Much?

News Continuous Bureau | Mumbai

Face Wash Tips for Women: મહિલાઓ માટે ચહેરાની સંભાળ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણીવાર એવું માનવામાં આવે છે કે વારંવાર ફેસ વોશ કરવાથી ચહેરો વધુ ચમકદાર અને સ્વચ્છ રહેશે. પરંતુ તજજ્ઞો કહે છે કે વધુ વખત ચહેરો ધોવાથી સ્કિનને નુકસાન થઈ શકે છે. એક નિષ્ણાત ના જણાવ્યા મુજબ, દિવસમાં માત્ર બે વાર – સવારે અને રાત્રે સૂતા પહેલા – ફેસ વોશ કરવો પૂરતો છે.

Join Our WhatsApp Community

વારંવાર ફેસ વોશ કરવાથી થતું નુકસાન

ફેસ વોશ કેવી રીતે પસંદ કરવો?

આ સમાચાર પણ વાંચો : Beauty Tips: વાળમાં મહેંદી લગાવતી વખતે રાખો આ સાવધાની, તમારા વાળને થઇ શકે છે નુકસાન

ફેસ વોશ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Beauty Tips: વાળમાં મહેંદી લગાવતી વખતે રાખો આ સાવધાની, તમારા વાળને થઇ શકે છે નુકસાન
Chitrangda Singh Beauty Secret: 49 વર્ષની ઉંમરે પણ ચિત્રાંગદા સિંહ ની ચમકતી ત્વચા નું રહસ્ય છે આ 3 સામગ્રીથી બનેલી બ્યુટી પેસ્ટ
Almond oil : ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન માટે બદામના તેલનો આ રીતે કરો ઉપયોગ, થશે અનેક ફાયદા..
Homemade Soap: ટેનિંગ ને દૂર કરવા ઘરે જ બનાવો સાબુ, જાણો સરળ રીત
Exit mobile version