Site icon

Hair Care : વરસાદના મોસમમાં વાળને લગતી સમસ્યાઓને દૂર કરવા આ ટીપ્સને ફોલો કરો

Hair Care : વાળની ડ્રાઇનેસ અને ચીકાશને દૂર કરવા માટે તમારે મોનસુનમાં અમુક ટિપ્સને ફોલો કરવું જોઈએ. આનાથી તમારા વાદળના ટેક્સચર માં સુધાર થશે.

Smelly Hair Tips:Remedies to Get Rid of Smelly Scalp at Home

Smelly Hair Tips:Remedies to Get Rid of Smelly Scalp at Home

News Continuous Bureau | Mumbai

Hair Care : વરસાદના મોસમમાં અનેક નાની મોટી સમસ્યાઓ થતી હોય છે. આ મોસમમાં વાતાવરણમાં ભેજ હોય છે. આનાં કારણે તમારી ત્વચા અને વાળને અસર થાય છે. તમારા વાળમાં પણ મોઈશ્ચર રહી જાય છે. આથી વાળમાં ચિકાસ ઉત્પન્ન થઈ જાય છે. આ સિવાય વાળમાં ડ્રાઇનેસ(Dryness) પણ આવી જાય છે. વરસાદના મોસમમાં પણ તમારે વાળની ખાસ કેર કરવી જોઈએ. જો તમે ઘેર નથી કરતા તો વાળ ખૂબ જ ખરવા માંડે છે. સાથે જ તે સુકા અને કમજોર થઈ જાય છે. વાળનાં ટેક્સચર માં સુધારો લાવવા માટે તમારે નાની મોટી વસ્તુઓ નું ધ્યાન રાખવું જોઈએ. આવું કરવાથી તમારા વાળનાં ટેક્સચર માં સુધારો થાય છે. સાથે જ તમે વાળને હેલ્દી બનાવી શકો છો.
વરસાદનાં મોસમમાં વાળમાં ભિનાશ આવી જતી હોય છે. આવા મોસમમાં તમારે વારે ઘડીએ માથું ધોવાથી બચવું જોઈએ. અઠવાડિયામાં બેથી ત્રણ વખત જ માથું ધોવું જોઈએ. આ સિવાય વાળમાં ઓઇલ(Hair Oiling) લગાવવું પણ ખૂબ જ જરૂરી હોય છે. ઓઇલ લગાવવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. આનાં માટે તમારે રોજ મેરી એસેન્સીયલ ઓઇલ નો ઉપયોગ કરવો જોઈએ આ ઓઇલ સાથે નારીયલ તેલ મિક્સ કરીને તમે વાળમાં સારી રીતે મસાજ કરી શકો છો આનાથી સ્કેલ ઇન્ફેક્શન દૂર થાય છે. ચોમાસામાં ખુજલી અને ડેન્ડ્રફની પણ સમસ્યા રહેતી હોય છે. આનાં માટે તમારે લીંબુના રસ સાથે નારીયલ તેલનો ઉપયોગ કરવો જોઈએ. આવું કરવાથી ડેન્ડ્રફ અને ઇન્ફેક્શન ની સમસ્યા દૂર થાય છે. તમે એપલ સાઇડર વિનેગરનો પણ ઉપયોગ વાળ માટે કરી શકો છો. આનાથી પણ તમારા વાળની સ્કેલ્પ હેલ્ધી(Healthy Hair)  બને છે.

Join Our WhatsApp Community

દોસ્તો, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો. સાથે જ તમારા ખાસ મિત્રો સાથે શેર પણ જરૂરથી કરો.

આ સમાચાર પણ વાંચો: Apple Card : ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યું છે એપલનુ ક્રેડિટ કાર્ડ, Apple Pay માટે પણ ચર્ચા ચાલુ

Winter Skin Care: Winter Skin Care: નહાયા પછી તરત જ આ ૧ વસ્તુ શરીર પર લગાવો: શિયાળામાં ત્વચાનું રૂખાપણું થશે દૂર, ૨ મિનિટમાં જ આવશે કુદરતી ચમક.
Rice Face Pack Benefits: મોંઘા ફેશિયલ અને કેમિકલ પ્રોડક્ટ્સ ભૂલી જશો! ચહેરાના જિદ્દી ડાઘ દૂર કરવા માટે અજમાવો ‘ચોખાનો લોટ’, જાણો વાપરવાની સાચી રીત
Moong Dal Face Pack: Moong Dal Face Pack: કેમિકલયુક્ત સાબુને કહો બાય-બાય! મગની દાળનો આ દેશી નુસખો ચહેરા પર લાવશે ગોલ્ડન નિખાર..
DIY Vitamin C Serum Orange Peel: સંતરાની છાલ ફેંકશો નહીં, ઘરે જ બનાવો ‘વિટામિન C સીરમ’: શિયાળામાં ત્વચા પર આવશે ગજબનો નિખાર, મોંઘા પાર્લરની જરૂર નહીં પડે.
Exit mobile version