Site icon

Aloe Vera Night Cream: રાત્રે સૂતા પહેલા લગાવો આ હોમમેડ એલોવેરા ક્રીમ, એક અઠવાડિયામાં જ કરચલીઓથી મળશે છૂટકારો

Aloe Vera Night Cream: રાત્રે લગાવવાની ક્રીમ ઘરે બનાવો, કેમિકલથી બચો અને મેળવો ગ્લોઇંગ સ્કિન

Make Night Cream with Aloe Vera at Home: Say Goodbye to Wrinkles Naturally

Make Night Cream with Aloe Vera at Home: Say Goodbye to Wrinkles Naturally

News Continuous Bureau | Mumbai

Aloe Vera Night Cream: આજકાલ સ્કિન કેર  માત્ર મહિલાઓ નહીં, પુરુષો માટે પણ જરૂરી બની ગયું છે. દિવસના સ્કિન કેર રૂટિન સાથે રાત્રે નાઇટ ક્રીમ લગાવવી ખૂબ ફાયદાકારક છે. રાત્રે ત્વચા કુદરતી રીતે રિપેર થાય છે અને નાઇટ ક્રીમ લગાવવાથી આ પ્રક્રિયા ઝડપથી થાય છે. જો તમને કેમિકલવાળી ક્રીમથી ડર લાગે છે, તો ઘરે બનાવેલી નેચરલ ક્રીમ શ્રેષ્ઠ વિકલ્પ છે.

Join Our WhatsApp Community

રાત્રે સ્કિન કેર કેમ જરૂરી?

રાત્રે ત્વચા ડેમેજ સેલ્સને રિપેર કરે છે, કોલેજન  પ્રોડક્શન વધે છે અને એજિંગના લક્ષણો ઘટે છે. નાઇટ ક્રીમ ત્વચાને હાઇડ્રેટ અને મોઇશ્ચરાઇઝ કરે છે, જેના કારણે સ્કિન ગ્લોઇંગ અને હેલ્ધી રહે છે.

નાઇટ ક્રીમ માટે જરૂરી સામગ્રી

(નોંધ: સામગ્રીની માત્રા જરૂર મુજબ રાખો)

આ સમાચાર પણ વાંચો : Vitamin E Cream: શિયાળામાં ચહેરાની સફેદ પપડી અને ડ્રાયનેસ માટે ઘરે જ બનાવો વિટામિન E ક્રીમ

નાઇટ ક્રીમ બનાવવાની રીત

એક બાઉલમાં એલોઇવેરા જેલ લો. તેમાં ગુલાબ જળ, બદામ તેલ, ગ્લિસરિન અને વિટામિન E કેપ્સ્યુલ ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરો. તૈયાર થયેલી ક્રીમને એક ડબ્બામાં સ્ટોર કરો. દરરોજ રાત્રે ચહેરો ધોઈને આ ક્રીમ લગાવો. આ ક્રીમ સ્કિનને હાઇડ્રેટ કરશે અને કરચલીઓ ઘટાડશે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Skin Care Tips: વેટ વાઇપ્સથી મેકઅપ દૂર કરવું યોગ્ય કે ખોટું? સ્કિન એક્સપર્ટ્સે બતાવી હકીકત
Jacqueline Fernandez Drink: પરફ્યુમ ભૂલી જશો! જેક્લિન ફર્નાન્ડિસનો ‘દેશી નુસખો’, આ ડ્રિંક પીવાથી તમે પણ રહેશો સુગંધિત
Vitamin E Cream: શિયાળામાં ચહેરાની સફેદ પપડી અને ડ્રાયનેસ માટે ઘરે જ બનાવો વિટામિન E ક્રીમ
Homemade Ubtan: ચમકતી ત્વચા નું રહસ્ય: મોંઘા ફેશિયલ નહીં, દાળ-ચોખાનું ઉબટન ટ્રાય કરો.
Exit mobile version