Site icon

ઓઈલી, રફ, ડ્રાય તેમજ ડેલિકેટ ત્વચા માટે દરેક સીઝનમાં કરી શકાતું હોય તેવું હર્બલ ફેશિયલ એટલે બનાના ફેશિયલ’

ઓઈલી, રફ, ડ્રાય તેમજ ડેલિકેટ ત્વચા માટે દરેક સીઝનમાં કરી શકાતું હોય તેવું હર્બલ ફેશિયલ એટલે બનાના ફેશિયલ'

Most Effective Banana Face Pack Recipes for All Skin Types

ઓઈલી, રફ, ડ્રાય તેમજ ડેલિકેટ ત્વચા માટે દરેક સીઝનમાં કરી શકાતું હોય તેવું હર્બલ ફેશિયલ એટલે બનાના ફેશિયલ'

News Continuous Bureau | Mumbai

ઓઈલી, રફ, ડ્રાય તેમજ ડેલિકેટ ત્વચા માટે દરેક સીઝનમાં કરી શકાતું હોય તેવું હર્બલ ફેશિયલ (Herbal facial) એટલે બનાના ફેશિયલ’ ભારે ખર્ચા તેમજ કેમિકલ યુક્ત ક્રીમથી કરાવેલું ફેશિયલ પરવડતું નથી. ત્યારે કોઈપણ સારી કંપનીની હર્બલ ક્રીમ અને જો ક્રીમ ના હોય તો મધ સાથે છીણેલું કેળુ (Banana) તેની અંદર બે ત્રણ ટુકડા બરફના મિક્સ કરીને ૨૦ મિનિટ સુધી આ મિશ્રણથી ફેશિયલ કરવું. હળવા હાથે મસાજ કરવી. ત્યારબાદ રોઝ વોટર, ગ્લિસરીન, તેમજ મધ મિક્સ કરીને ફેસપેક બનાવી લેવો.

Join Our WhatsApp Community

ઉનાળાની સિઝન હોય ત્યારે પેક માં તમે મુલતાની માટી અને એલોવેરા જેલનો ઉપયોગ પણ કરી શકો છો. ત્વચાના મોસ્યુરાઇઝર માટે મધ અને ગ્લિસરીનની જરૂર રહેશે. દસેક મિનિટ આ પેક રાખ્યા બાદ ફેસવોશ કરી લેવું. બનાના ફેશિયલની મદદથી સ્કીન ચમકદાર,લીસી, ટાઈટ,સોફ્ટ તેમજ પોષણયુક્ત બનશે. વળી ઘર માંથી જ આ ફેશિયલમાં વપરાતી સામગ્રી મળી રહેતી હોવાથી અઠવાડિયામાં એક વખત જરૂર કરવું જોઈએ. તમે ચાહો તો કેળાની છાલનો પણ ઉપયોગ કરી શકો છો.છાલની પેસ્ટ બનાવી ફેસપેક તરીકે લગાવી શકાય છે. કેળુ જેટલું ખાવામાં ગુણકારી છે ત્વચા માટે એટલું જ અસરદાર છે.

આ સમાચાર પણ વાંચો: હથેળીની આ રેખાઓ જલ્દી ધનવાન બનવા તરફ ઈશારો કરે છે, શું તમારા પણ હાથ પર છે આ નિશાન?

Homemade Blush: મોંઘા બ્લશને કહો ગુડબાય: ઘરે જ બનાવો માત્ર 50 રૂપિયામાં દેશી બ્લશ, કેમિકલ વગર ગાલ પર આવશે કુદરતી લાલી
Skincare Tips: ચહેરાના કાળા ડાઘ અને ઝીણી કરચલીઓ થશે ગાયબ: મુલતાની માટી અને ફટકડીનો આ ફેસપેક છે રામબાણ ઈલાજ
Ayurvedic Night Cream: કુદરતી ચમક માટે ઘરે બનાવો આયુર્વેદિક નાઈટ ક્રીમ, જાણો નિષ્ણાતોએ જણાવેલી બનાવવાની રીત અને તેના અદ્ભુત ફાયદા
Daily Eye Makeup Risks: જો તમે પણ રોજ આંખોનો મેકઅપ કરો છો તો સાવધાન! આ એક નાની ભૂલ તમારી દ્રષ્ટિ છીનવી શકે છે; જાણો એક્સપર્ટ્સની વોર્નિંગ.
Exit mobile version