Site icon

Rose Petal Face Pack: ઘર પર બનાવો ગુલાબની પાંખડી થી ફેસ પેક, મળશે તમને કુદરતી ગુલાબી ચમક

Rose Petal Face Pack: મોંઘા સ્કિન કેર પ્રોડક્ટ્સ છોડો અને અજમાવો ઘરેલું ગુલાબ ફેસ પેક, જે આપશે ત્વચાને આપશે નવી ચમક

Rose Petal Face Pack Get a Natural Glow at Home with This DIY Beauty Remedy

Rose Petal Face Pack Get a Natural Glow at Home with This DIY Beauty Remedy

News Continuous Bureau | Mumbai

Rose Petal Face Pack: જો તમે પણ ગુલાબ જેવી ખિલેલી ત્વચા (Glowing Skin) ઈચ્છો છો, તો હવે મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સની જરૂર નથી. ગુલાબની પાંખડીઓ (Rose Petals)માં રહેલા કુદરતી એન્ટી-ઓક્સિડન્ટ્સ (Antioxidants), વિટામિન C અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ ત્વચાને હાઈડ્રેટ (Hydrate) કરીને તેને નરમ અને તેજસ્વી બનાવે છે. અહીં અમે તમને એક સરળ ઘરેલું ફેસ પેક બનાવવાની રીત જણાવીશું.

Join Our WhatsApp Community

ફેસ પેક બનાવવા માટે જરૂરી સામગ્રી

ફેસ પેક બનાવવાની રીત

સૌપ્રથમ ગુલાબની પાંખડીઓને ઠંડા પાણીથી ધોઈ લો. પછી તેને મિક્સરમાં પીસી પેસ્ટ બનાવો. જો પાંખડીઓ સૂકી હોય તો થોડું ગુલાબ જળ ઉમેરો. હવે આ પેસ્ટમાં દહીં, બેસન અને ગુલાબ જળ ઉમેરીને સારી રીતે મિક્સ કરો જેથી સ્મૂથ પેસ્ટ તૈયાર થાય.

આ સમાચાર પણ વાંચો : Lip Balm vs Lip Oil: લિપ બામ કે લિપ ઓઈલ,બંને માંથી કયો છે વધુ સારો વિકલ્પ, જાણો તમારા હોઠ માટે શ્રેષ્ઠ પસંદગી

ફેસ પેક કેવી રીતે લગાવવો અને શું છે તેના ફાયદા

આ પેકને ચહેરા અને ગળા પર સમાન રીતે લગાવો, ખાસ કરીને જ્યાં ટેનિંગ (Tanning) અને ડલનેસ (Dullness) વધુ હોય. 15-20 મિનિટ પછી હૂંફાળા પાણીથી ધોઈ લો.
ફાયદા:

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Mango Seeds: જો તમે પણ કેરી ખાઈ ને ગોટલી ફેંકી દેતા હોવ તો એકવાર વાંચી લેજો આ લેખ, વાળની વૃદ્ધિથી લઈને ત્વચા સુધી મળે છે આ અદભૂત ફાયદા
Hair care : ડ્રાય અને રફ વાળ ઘરે જ બનશે સિલ્કી, ટ્રાય કરો 3 સરળ ઉપાયો
Double Chin : શું ડબલ ચિન તમારી સુંદરતામાં કરે છે ઘટાડો? પરફેક્ટ કરવા રોજ કરો આ કામ
Best Overnight Hair Masks: ઘુંઘરાળા વાળને મેનેજ કરવા છે મુશ્કેલ? તો અજમાવો આ ઓવરનાઈટ હેર માસ્ક
Exit mobile version