Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – 05:02:2023 – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજે તારીખ – 05:02:2023 – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૫ ફેબ્રુઆરી ૨૦૨૩, રવિવાર

“તિથિ” – મહા સુદ પૂનમ

Join Our WhatsApp Channel

“દિન મહીમા”
વ્રતની પૂનમ, માઘી પૂર્ણિમા, માઘ સ્નાન પૂરા, ગુરૂ રવિદાસ જયંતિ, મા લલીતા-શ્રીવિદ્યા જયંતિ અક્ષરપૂર્ણિમા, હોળીદંડારોપણ, ધમારશરૂ, અન્વાધાન, મુ.હજરતઅલી જન્મદિન,

“સુર્યોદય” – ૭.૧૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૨ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૦૮ – ૧૮.૩૪

“ચંદ્ર” – કર્ક
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

“નક્ષત્ર” – પુષ્ય, આશ્લેષા (૧૨.૧૧)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૮.૩૮ – ૧૦.૦૩
લાભઃ ૧૦.૦૩ – ૧૧.૨૮
અમૄતઃ ૧૧.૨૮ – ૧૨.૫૩
શુભઃ ૧૪.૧૮ – ૧૫.૪૨

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૮.૩૨ – ૨૦.૦૭
અમૄતઃ ૨૦.૦૭ – ૨૧.૪૨
ચલઃ ૨૧.૪૨ – ૨૩.૧૭
લાભઃ ૨૬.૨૭ – ૨૮.૦૨
શુુભઃ ૨૯.૩૭ – ૩૧.૧૨

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આવકમાં વૃદ્ધિ થાય, લોકો માં આદર પ્રાપ્ત થાય, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામકાજ માં સફળતા મળે.

“તુલાઃ”(ર,ત)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મકરઃ”(ખ,જ)-
જમીન મકાન વાહનસુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, દિવસ લાભદાયક રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિ થાય.

Pitru Paksha Kashi Gaya Pind Daan પિતૃપક્ષમાં ગયા પહેલાં કાશીમાં કેમ થાય છે પિંડદાન? જાણો પૌરાણિક મહત્વ અને ધાર્મિક નિયમ
Vamana Jayanti 2026 આવતીકાલે ઉજવાશે વામન જયંતી; જાણો પૂજા મુહૂર્ત, મહત્વ અને જીવનલક્ષી ૩ મોટી શીખ
Laxmi Narayan Rajyog પિતૃપક્ષમાં બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ; તુલા સહિત આ રાશિઓ પર વરસશે વિશેષ કૃપા
Sun Enters Hasta Nakshatra ૨૭ સપ્ટેમ્બરથી સૂર્યનું નક્ષત્ર પરિવર્તન; આ ૬ રાશિઓનું ભાગ્ય ચમકશે અને થશે ધનલાભ
Exit mobile version