Site icon

Navratri 2023 : જય અંબે.. સાતમા નોરતે કરો બોરીવલી ઇસ્ટમાં સ્થિત મોટા અંબાજી મંદિરના દર્શન લાઈવ.

Navratri 2023 : નવરાત્રી ઉત્સવ કે નવ રાત્રીઓનો આ ઉત્સવ. નવરાત્રીના 9 દિવસો દરમિયાન શક્તિ, દેવી અને દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના 9 દિવસ પૂર્ણ થયા બાદ દસમો દિવસ દશેરા તરીકે ઉજવવામાં આવે છે.

Navratri 2023 : seventh day of navratri, mota ambaji borivali live darshan

Navratri 2023 : seventh day of navratri, mota ambaji borivali live darshan

News Continuous Bureau | Mumbai 

Navratri 2023 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી ( navratri ) નો પ્રારંભ રવિવારથી થઇ ગયો છે. 9 દિવસો દરમિયાન શક્તિ, દેવી અને દુર્ગાના ( Ma Durga ) નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. આજે નવલી નવરાત્રીનું સાતમું નોરતું છે. નવરાત્રિના સાતમા દિવસે નવરાત્રિના સાતમા દિવસે મા કાલરાત્રી ( Ma Kalratri ) પૂજા-અર્ચના કરાય છે. મા કાલરાત્રીની પૂજા કરવાથી ભય અને રોગોનો નાશ થાય છે. તેની સાથે જ ભૂત-પ્રેત, અકાળ મૃત્યુ, રોગ, શોક વગેરે તમામ પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આજના પાવન દિવસે કરો બોરીવલી ઇસ્ટ ( Borivali east ) માં સ્થિત મોટા અંબાજી મંદિરના ( Ambaji temple )  લાઈવ દર્શન- લો ( Live darshan ) મા અંબાના આશીર્વાદ…

Join Our WhatsApp Community

ઘરે બેઠા જ કરો મા અંબાના ( Ma Amba ) દર્શન

 

આ સમાચાર પણ વાંચોઃ Kanya Pujan: નવરાત્રીમાં કેમ કરવામાં આવે છે કન્યા પૂજન, જાણો ધાર્મિક મહત્વ અને કન્યા પૂજનની સાચી પદ્ધતિ

Vastu Tips for Puja Diya: શું તમે પણ પૂજામાં દીવો પ્રગટાવતી વખતે આ ભૂલ કરો છો? જાણી લો વાસ્તુ મુજબ દીવો રાખવાની સાચી જગ્યા અને તેના અચૂક ફાયદા..
Jay Vijay Curse Story: રાવણ અને કુંભકર્ણના પૂર્વજન્મનું રહસ્ય: શા માટે ભગવાનના દ્વારપાળોએ લેવો પડ્યો રાક્ષસ તરીકે જન્મ? જાણો જય-વિજયની કથા.
Surya Grahan 2026 Rashifal: વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આજે: જાણો મેષથી મીન સુધી તમામ રાશિઓ પર કેવી થશે અસર; કોના માટે ખુલશે પ્રગતિના દ્વાર?
Mahashivratri 2026: મહાશિવરાત્રીના દિવસે બિલીપત્ર તોડવાની ભૂલ ન કરતા! શાસ્ત્રો મુજબ આજે જ કરી લો સંગ્રહ, જાણો શું છે તેની પાછળનું ધાર્મિક કારણ.
Exit mobile version