Site icon

શરદ પૂર્ણિમા એટલે કે કોજાગરી પૂર્ણિમા પર આ રીતે કરો માતા લક્ષ્મીની પૂજા, જાણો પૂજન મુહુર્ત

આ વર્ષે શરદ પૂર્ણિમા પર ચંદ્રગ્રહણ પણ લાગવા જઈ રહ્યું છે. આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ હશે. એની સાથે જ શનિવારના રોજ ચંદ્ર સાંજે 5 વાગ્યાને 20 મિનિટ પર નીકળશે.

Sharad Purnima

sharad purnima

News Continuous Bureau | Mumbai 

પંચાંગ અનુસાર, આ વર્ષે શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આમ તો પૂર્ણિમા દર મહિને આવે છે, પરંતુ શુક્લ પક્ષની પંદરમી તિથિએ આવતી શરદ પૂર્ણિમા(Sharad Purnima)નું વિશેષ મહત્વ છે. પુનર્મિમ પર ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસને ખુબ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાનને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે. પૂર્ણિમાનું વ્રત કરવું ખુબ શુભ હોય છે. 

શરદ પૂનમને કોજાગરી પૂર્ણિમા કહેવાય છે

શરદ પૂનમને કોજાગરી પૂર્ણિમા (Kojagari Purnima) અને રાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

શરદ પૂર્ણિમા પર આ સમયે થશે ચંદ્રોદય

આ વર્ષે શરદ પૂર્ણિમા પર ચંદ્રગ્રહણ(Chandragrahan) પણ લાગવા જઈ રહ્યું છે. આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ હશે. એની સાથે જ શનિવારના રોજ ચંદ્ર સાંજે 5 વાગ્યાને 20 મિનિટ પર નીકળશે. ચંદ્રમાં 4.17 વાગ્યા નીકળશે અને આ 29 ઓક્ટોબરની મધરાતે 1 વાગ્યાને 53 મિનિટ પર પૂર્ણિમા સમાપ્ત થશે.

શરદ પૂર્ણિમા પૂજાવિધિ

શરદ પૂનમે આ રીતે કરો માતા લક્ષ્મીની પૂજા

 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચોઃ Maharishi Valmiki Jayanti: આજે મહર્ષિ વાલ્મિકી જયંતિ, જેમણે બ્રહ્માજીના કહેવાથી કરી હતી રામાયણની રચના- વાંચો તેમના જીવન વિશે

Temple: મંદિરે જવું કેમ જરૂરી છે?જાણો રોજ મંદિર જવાના શું થાય છે લાભ
Garuda Purana: ગરુડ પુરાણ: ‘આ’ ત્રણ કામ ક્યારેય અધૂરા ન છોડવા, નહિંતર ભોગવવી પડે છે નરક જેવી યાતનાઓ
Jain Festival: રવિવારે મુંબઈમાં એક લાખ જૈનોની ઐતિહાસિક રથયાત્રા: ૨૦૦ જૈન સંઘો વિશ્વ શાંતિનો સંદેશ આપશે
Ashwin Month: અશ્વિન માસ 2025: પિતૃપક્ષ, શારદીય નવરાત્રિ, સૂર્યગ્રહણ…, અશ્વિન માસમાં આ મોટા વ્રત-તહેવારો અને ધાર્મિક ઘટનાઓ થશે
Exit mobile version