Site icon

Shardiya Navratri 2024 : બોલ મારી અંબે…..જય જય અંબે.. આજે નવલી નવરાત્રી બીજું નોરતું; ઘરે બેઠા જ કરો 52 શક્તિપીઠોમાંના એક ગબ્બર જ્યોતના દર્શન..

Shardiya Navratri 2024 : નવરાત્રી ઉત્સવ એટલે કે નવ રાત્રીઓનો આ ઉત્સવ. નવરાત્રીના 9 દિવસો દરમિયાન શક્તિ, દેવી અને દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.

Shardiya Navratri 2024 Do live darshan of ambaji gabbar mandir on navratri day 2

Shardiya Navratri 2024 Do live darshan of ambaji gabbar mandir on navratri day 2

News Continuous Bureau | Mumbai 

Shardiya Navratri 2024 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી (navratri) નો પ્રારંભ થઇ ગયો છે. નવરાત્રિને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવરાત્રીનો બીજો દિવસ છે એટલે કે આજે બીજું નોરતું છે. આજના આ પાવન દિવસે  ઘરે બેઠા જ 52 શક્તિપીઠો ( Shakti peeth )માંના એક ગબ્બર જ્યોતના દર્શન ( Gabbar Jyot Live Darshan ) કરવાનો લહાવો લ્યો 

Join Our WhatsApp Community

Shardiya Navratri 2024 : અંબાજી શક્તિપીઠ

ગુજરાતમાં આવેલું યાત્રાધામ અંબાજી એ મા અંબા ( Maa Ambe ) ની ભક્તિ અને શક્તિનું અનેરું સ્થાન છે. શક્તિપીઠ અંબાજી ( Ambaji Temple )  ગબ્બર માતાજીનો હ્નદયનો ભાગ હોવાને લઈ માઈ ભક્તોમાં અનેરી શ્રદ્ધા ધરાવે છે. દેવી સતીનું હૃદય આ સ્થાન પર પડેલ હોવાથી “હૃદય પીઠ” પણ કહેવામાં આવે છે. ગબ્બર પર્વત ઉપર હજારો વર્ષોથી માં ની અખંડ જ્યોત પ્રજ્વલિત છે. અહીં દર વર્ષે લાખો ભક્તો દર્શનાર્થે આવે છે. ગબ્બર પર્વત ચઢીને અંબાજીમાં અખંડ જ્યોતના દર્શન કરે છે..

આ સમાચાર પણ વાંચો :  Shardiya Navratri 2024 : આજના પાવન દિવસે ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી – દેશ દેવી શ્રી આશાપુરા માં ના લાઈવ દર્શન..

Shardiya Navratri 2024 :  ગબ્બર જ્યોતના દર્શન.. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vastu Tips for Puja Diya: શું તમે પણ પૂજામાં દીવો પ્રગટાવતી વખતે આ ભૂલ કરો છો? જાણી લો વાસ્તુ મુજબ દીવો રાખવાની સાચી જગ્યા અને તેના અચૂક ફાયદા..
Jay Vijay Curse Story: રાવણ અને કુંભકર્ણના પૂર્વજન્મનું રહસ્ય: શા માટે ભગવાનના દ્વારપાળોએ લેવો પડ્યો રાક્ષસ તરીકે જન્મ? જાણો જય-વિજયની કથા.
Surya Grahan 2026 Rashifal: વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આજે: જાણો મેષથી મીન સુધી તમામ રાશિઓ પર કેવી થશે અસર; કોના માટે ખુલશે પ્રગતિના દ્વાર?
Mahashivratri 2026: મહાશિવરાત્રીના દિવસે બિલીપત્ર તોડવાની ભૂલ ન કરતા! શાસ્ત્રો મુજબ આજે જ કરી લો સંગ્રહ, જાણો શું છે તેની પાછળનું ધાર્મિક કારણ.
Exit mobile version