Site icon

 Shardiya Navratri 2024 : આજના પાવન દિવસે ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી – દેશ દેવી શ્રી આશાપુરા માં ના લાઈવ દર્શન..

Shardiya Navratri 2024 : નવરાત્રી ઉત્સવ એટલે કે નવ રાત્રીઓનો આ ઉત્સવ. નવરાત્રીના 9 દિવસો દરમિયાન શક્તિ, દેવી અને દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.

Shardiya Navratri 2024 Mata na madh ashapura mandir, do live darshan

Shardiya Navratri 2024 Mata na madh ashapura mandir, do live darshan

News Continuous Bureau | Mumbai 

Shardiya Navratri 2024 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી (navratri) નો પ્રારંભ આજથી થઇ ગયો છે. નવરાત્રિને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવરાત્રીનો પહેલો દિવસ છે એટલે કે આજે પહેલું નોરતું છે. આજના આ પાવન દિવસે ગુજરાત ( Gujarat ) ના કચ્છ ( Kutch ) જિલ્લામાં સ્થિત મા આશાપુરા( Maa Ashapura ) ના માતા ના મઢ મંદિર( Mata na Madh )થી ઘરે બેઠા જ દર્શન કરવાનો લહાવો લ્યો.

Join Our WhatsApp Community

Shardiya Navratri 2024 : ઘરે બેઠા કરો મા આશાપુરાના લાઈવ દર્શન ( lIVE Darshan )

 

આ સમાચાર પણ વાંચો : Navratri 2023 : બોલ મારી અંબે જય જય અંબે… ત્રીજા નોરતે કરો બોરીવલી ઇસ્ટ માં સ્થિત મોટા અંબાજી મંદિરના લાઈવ દર્શન.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mercury Transit 2026 :કંગાળમાંથી બનશે માલામાલ! નીચભંગ રાજયોગ લાવશે ખુશીઓની લહેર, આ રાશિના લોકો તૈયાર થઈ જાઓ.
Numerology:સૂર્ય સમાન તેજસ્વી અને પ્રેમાળ: મૂલાંક 1 ધરાવતા લોકોની ખાસિયત, સંબંધો નિભાવવામાં હોય છે નંબર વન!
Shani Saade Saati Remedies :શનિદેવના ક્રોધથી બચવાનો રામબાણ ઈલાજ: હનુમાનજીના આ પાઠથી દૂર થશે પનોતી અને વધશે સુખ-શાંતિ.
Good Friday 2026:શા માટે આ દિવસને ‘ગુડ’ ફ્રાઈડે કહેવામાં આવે છે? જાણો આ દિવસ સાથે જોડાયેલી પવિત્ર માન્યતાઓ
Exit mobile version