Site icon News Continuous Bureau | Mumbai

PM Modi : પ્રધાનમંત્રીએ માતૃપ્રેમના પ્રતીક દેવી સ્કંદમાતાના આશીર્વાદ લીધા

PM Modi : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના તમામ ભક્તો માટે માતૃપ્રેમના પ્રતીક, દેવી સ્કંદમાતાના(Maa Skandmata) આશીર્વાદ(blessings) માંગ્યા.

The Prime Minister sought the blessings of Goddess Skandamata, the symbol of motherly love

The Prime Minister sought the blessings of Goddess Skandamata, the symbol of motherly love

News Continuous Bureau | Mumbai 

PM Modi : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના તમામ ભક્તો માટે માતૃપ્રેમના પ્રતીક, દેવી સ્કંદમાતાના(Maa Skandmata) આશીર્વાદ(blessings) માંગ્યા.

Join Our WhatsApp Channel

શ્રી મોદીએ દેવીની પ્રાર્થના (Stuti)ના પાઠ પણ શેર કર્યા.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“આજે નવરાત્રિ દરમિયાન, માતૃપ્રેમના પ્રતીક, દેવી સ્કંદમાતાની વિશેષ પૂજા થાય છે. દેવી માતા તેમના તમામ ઉપાસકોને નવી ચેતના અને નવસર્જનના આશીર્વાદ આપે તેવી મારી કામના છે.”

આ સમાચાર પણ વાંચો : World Cup 2023: તો આ વખતે ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ કપ જીતવું લગભગ નિશ્ચિત છે? 83 પછી બની રહ્યા છે આ 5 અદ્ભુત સંયોગો.. જાણો શું છે આ સંયોગો..

Pitru Paksha 2026 Shradh Rules અકાળ મૃત્યુથી લઈને પ્રથમ વર્ષ સુધી આ તિથિઓ અને સમયે પિતૃઓનું શ્રાદ્ધ કરવાની શાસ્ત્રોક્ત મનાઈ, જાણો મહત્વના નિયમો!
Mangal Gochar મંગળનું નીચ રાશિ ભ્રમણ કાર્યક્ષેત્રમાં વિવાદ અને આર્થિક નુકસાનના યોગ; જાણો કઈ રાશિઓએ આગામી દિવસોમાં રહેવું પડશે સતર્ક
Pitru Paksha Kashi Gaya Pind Daan પિતૃપક્ષમાં ગયા પહેલાં કાશીમાં કેમ થાય છે પિંડદાન? જાણો પૌરાણિક મહત્વ અને ધાર્મિક નિયમ
Vamana Jayanti 2026 આવતીકાલે ઉજવાશે વામન જયંતી; જાણો પૂજા મુહૂર્ત, મહત્વ અને જીવનલક્ષી ૩ મોટી શીખ
Exit mobile version