દિવાળીમાં રંગોળી ડિઝાઇનને લઇ કન્ફ્યુઝ છો, તો અહીં છે સિંપલ આઈડિયા-જુઓ ફોટોઝ

દિવાળીમાં ઘર રંગોળી વગર અધૂરો ગણાય છે. ઘણી વખત કન્ફ્યુઝ પણ થવાય છે કે કેવી રંગોળી કરીએ જે ઝડપથી બની જાય, તો એવી ડિઝાઇન અહીં રજૂ કરી છે. જુઓ ફોટોઝ....

rangoli

News Continuous Bureau | Mumbai 

હિંદુ ધર્મમાં દિવાળી(Diwali 2024) નો તહેવાર ખૂબ ખાસ અને મહત્વપૂર્ણ હોય છે. દરેક વર્ષ દિવાળીના તહેવાર માતા લક્ષ્મીના સ્વાગત માટે ઘર આંગળે રંગોળીથી શણાગારીને બનાવવામાં આવે છે. દિવાળીમાં ઘર રંગોળી વગર અધૂરો ગણાય છે. ઘણી વખત કન્ફ્યુઝ પણ થવાય છે કે કેવી રંગોળી કરીએ જે ઝડપથી બની જાય, તો એવી ડિઝાઇન અહીં રજૂ કરી છે. જુઓ ફોટોઝ….

Diwali 2022 Rangoli Designs: Make your home beautiful with these amazing Rangoli designs - India Today

Join Our WhatsApp Community
આ રંગોળી તમારી શુભ દિવાળી માટે ખૂબ જ સુંદર છે. આ રંગોળી બનાવવા માટે તમે તમારી પસંદગી મુજબ રંગ પસંદ કરી શકો છો. તેમજ તમે ફેવિકોલના ડિબ્બીથી આ ડિઝાઇન સરળતાથી બનાવી શકાય છે.

આ રંગોળી જોવામાં મુશ્કેલ લાગે છે પણ તમે રંગોળી ટૂલ(Tool)ની મદદથી આ પ્રકારના ડિઝાઈન બનાવી શકો છો આ રીતે રંગોળીનો તમે થાળી કે કોઈ પણ ગોળ વસ્તુના ઉપયોગ કરી શકો છો.

આ રંગોળી તમે ચમચી, ફેવિકોલની ડિબ્બી અને ચાલણીની મદદથી આ રંગોળી(rangoli)ને સરળતાથી બનાવી શકો છો. ઘર આંગણને આ રીતે શણગારવા માટે આ રંગોળી સરસ છે. 

આ રંગોળી તમારા ઘરમાં પણ ખૂબ જ સુંદર લાગશે. તે મુશ્કેલ લાગે છે પરંતુ બનાવવા માટે એકદમ સરળ છે. સૌપ્રથમ આ રંગોળીને પ્લેટ અથવા ટૂલની મદદથી સરળ રીતે બનાવો. આ પછી, એક ચમચી અથવા પાતળી લાકડાની લો અને તેના પર આ ડિઝાઇન(rangoli design) બનાવો.

દિવાળી પર, દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સુંદર અને શુભ રંગોળી(Shubh Rangoli) બનાવવામાં આવે છે. તમે તમારા ઘરે પણ આવી રચનાત્મક અને સુંદર રંગોળી બનાવી શકો છો. આ રંગોળી તમારા ઘરમાં ખૂબ જ સુંદર દેખાશે. તમે આ પ્રકારની ડિઝાઇન માટે રંગોળી ટૂલનો ઉપયોગ કરી શકો છો.

આ સમાચાર પણ વાંચોઃ કાળી ચૌદશ પર આ રીતે કરજો દેવી-દેવતાની પૂજા, મહાકાળી અને હનુમાનજીના મળશે આશીર્વાદ
Donald Trump oath :આ છે નવા ભારતની તાકાત, ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ભારતના મંત્રી એસ જયશંકર પહેલી હરોળમાં; જુઓ તસવીરો..
Digital Exhibition:આજે મહાકુંભમાં ડિજિટલ પ્રદર્શનનું ઉદ્ઘાટન; પહેલા જ દિવસે હજારો લોકો પ્રદર્શનમાં ઉમટી પડ્યા; જુઓ ફોટોસ..
Botswana Mine: બોત્સવાનાની ખાણમાં વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો હીરો મળ્યો
Har Ghar Tiranga Campaign: સ્વતંત્રતા દિન પૂર્વે મુંબઈની ઐતિહાસિક ઈમારતો પર ત્રિરંગી લાઇટિંગ, જુઓ નયનરમ્ય ફોટોસ
Exit mobile version