News Continuous Bureau | Mumbai
Nobel Prize 2024 :
-
-
વર્ષ 2024 માટે નોબેલ પુરસ્કારોની જાહેરાત સોમવારથી શરૂ થઈ ગઈ છે.
-
આ વર્ષે અમેરિકાના વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકુનને મેડિસિનનું નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
-
બંનેને માઇક્રોઆરએનએની શોધ માટે આ સન્માન આપવામાં આવ્યું છે.
-
આ વર્ષનો પુરસ્કાર 1901 થી ફિઝિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્રે આપવામાં આવતો 115મો નોબેલ પુરસ્કાર છે.
-
આ પહેલા વર્ષ 2023માં મેડિસિનમાં નોબેલ પુરસ્કાર કેટાલિન કેરીકો અને ડ્રૂ વેઈસમેનને આપવામાં આવ્યો હતો.
-
The 2024 Nobel Prize in Physiology or Medicine has been awarded to Victor Ambros and Gary Ruvkun for the discovery of microRNA and its role in post-transcriptional gene regulation: The Nobel Prize pic.twitter.com/fK5HVaHVSN
— ANI (@ANI) October 7, 2024
આ સમાચાર પણ વાંચો: Dipa Karmakar Retirement : ભારતને અપાવ્યો ગોલ્ડ.. ઓલિમ્પિકમાં રચ્યો ઇતિહાસ.. ભારતની આ સ્ટાર જિમાન્સ્ટ એ લીધો સંન્યાસ..