Site icon

ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન…દરેક આઉટફિટ્સ સાથે મેચ થાય છે આ મોજડી, ટ્રાય કરો તમે પણ

News Continuous Bureau | Mumbai

ગરમીના વાતાવરણમાં (hot weather) કપડાની સાથે-સાથે ફુટવેરની ફેશન (Footwear fashion) પણ બદલાઇ જાય છે. ગરમીમાં ફુટવેર પણ એવા હોવા જોઇએ જે તમને વાગે નહિં અને પહેરવાની મજા આવે. ઘણાં ખરા ફુટવેર એવા હોય છે જેમાં તમને અંદર સતત ગરમી લાગે અને પરસેવો પણ બહુ થાય.

Join Our WhatsApp Community

આમ, ઉનાળો (Summer) આવતાની સાથે જ ચંપલની ડિમાન્ડ (Demand for shoes) વધી જાય છે. ગરમીમાં તમે ફ્લેટ ચંપલ પહેરો છો તો તમે અનેક રીતે રાહત થાય છે. ફ્લેટ ચંપલમાં એટલી બધી ગરમી લાગતી નથી અને પરસેવો પણ ઓછો થાય છે. જો તમે પણ આ સિઝનમાં નવા ફુટવેર ખરીદવા ઇચ્છો છો તો તમારા માટે સૌથી બેસ્ટ પંજાબી મોજડી (Punjabi Mojdi) છે. પંજાબી મોજડી તમે કોઇ પણ કપડા સાથે મેચ કરી શકો છો.

પંજાબી મોજડીની ફેશન આઉટ પણ થતી નથી. આ મોજડી તમે હેવી ડ્રેસ પર પણ પહેરી શકો છો. જો કે આજકાલ મોજડીઓમાં અનેક પ્રકારની વેરાઇટી આવે છે. પંજાબમાં મોટાભાગના લોકો મોજડી પહેરવાનું પસંદ કરતા હોય છે. બોલિવૂડ સેલેબ્સ (Bollywood celebs) પણ આજકાલ જાતજાતની મોજડીઓ પહેરીને લુક ચેન્જ કરતા હોય છે. વેસ્ટર્ન (Western) , અનારકલી સૂટ (Anarkali suit) , લહેંગા (Lehenga) , લોન્ગ સ્કટર્સ (Long skirts) જેવા અનેક આઉટફીટ્સ પર મોજડી સારી લાગે છે.

આ સમાચાર પણ વાંચો:  કામ ના સમાચાર : આજે જ પતાવી દેજો બેંક સંબંધિત કામો. આવતીકાલથી આટલા દવિસ બેંકો બંધ રહેશે..  

જો તમારા પગ પર પંજાબી મોજડી સારી લાગતી નથી તો તમે બીજી અનેક મોજડી પણ ટ્રાય કરી શકો છો. માર્કેટમાં આજે અનેક પ્રકારની મોજડીઓ મળતી હોય છે. પંજાબી મોજડી સામાન્ય રીતે ગોલ્ડન-સિલ્વર દોરાથી બનાવવામાં આવે છે અને મોટાભાગે એનો આકાર આગળથી અણીદાર જેવો હોતો નથી જેના કારણે એ પહેરવામાં સારી લાગે છે. પંજાબી મોજડીમાં તમને અનેક પ્રકારની ડિઝાઇન જોવા મળે છે. આ મોજડીમાં તમે પોમ પોમ, ફુલકારી વર્ક, ધૂંધરું, મિરર, સિપી-મોતી વર્કવાળી મોજડી પણ ટ્રાય કરી શકો છો. પંજાબી મોજડીમાં તમે ફુલકારી જે સૌથી જૂની અને ટ્રેડિનશલ વર્ક છે.

Fashion Tips for Belly Fat: જો ફિટિંગ વાળા કપડાં માં તમારું પણ પેટ દેખાય છે તો શોપિંગ કરતી વખતે આ બાબતો નું ખાસ રાખો ધ્યાન
Isha Ambani: ઈશા અંબાણીનો રોબર્ટો કાવાલી લુક બન્યો ચર્ચાનો વિષય,કચ્છની પરંપરાગત બાંધણી કળા અને ઇટાલિયન કાઉચરનું જોવા મળ્યું ભવ્ય સંયોજન
Nita Ambani: નીતા અંબાણી કોઈપણ સેન્ડલ ફક્ત એક જ વાર પહેરે છે, 100 કરોડની કાર, પ્રાઈવેટ જેટ અને આ મોંઘી વસ્તુઓના છે શોખીન..
Kurti Shopping Tips : કુર્તી ખરીદવા જઈ રહ્યા છો તો આ વાતોનું ધ્યાન રાખો, લોકો તેને જોઈને તેની પ્રશંસા કરશે
Exit mobile version