Site icon

ફેશન ટિપ્સ : ક્યારે કરાવવું જોઈએ મેનિક્યોર ? જાણો તેના ફાયદા અને જરૂરી બાબતો 

હાથમાં કરવામાં આવતા મસાજ તથા ક્લિનઅપને મેનિક્યોર કહે છે 'જેનાથી બ્લડ સર્ક્યુલેશન થાય છે. મેનિક્યોર કરવાથી હાથ ક્લીન થાય છે સાથે સાથે નખને સેપ આપી શકાય છે તથા ક્લીન થાય છે. મેનિક્યોરથી હાથને મસાજ મળે છે.

tricks to make sure your manicure lasts longer

ફેશન ટિપ્સ : ક્યારે કરાવવું જોઈએ મેનિક્યોર ? જાણો તેના ફાયદા અને જરૂરી બાબતો

News Continuous Bureau | Mumbai

મેનિક્યોર કેમ બન્યુ આકર્ષક? 

હાથમાં કરવામાં આવતા મસાજ તથા ક્લિનઅપને મેનિક્યોર કહે છે. જેનાથી બ્લડ સર્ક્યુલેશન થાય છે. મેનિક્યોર કરવાથી હાથ ક્લીન થાય છે સાથે સાથે નખને શેપ આપી શકાય છે તથા ક્લીન થાય છે. મેનિક્યોરથી હાથને મસાજ મળે છે. જો આ વિશે નોલેજ ન હોય તો મેનિકયોર ન કરવું, પિરિયડમાં હોય તો ન કરવું, હાઈડ્રોજન પેરોક્સાઈડ જો વધારે નખાઈ જાય તો હાથમાં ખંજવાળ આવી શકે છે. હાથ પર વધારે વજન આપીને મસાજ ન કરવી નહીં તો હાથના હાડકામાં દુખાવો થઈ શકે ને સોજો આવવાનો સંભવ છે. નખ ક્લીનર કરતી વખતે ખાસ ધ્યાન રાખવું નહીં તો લોહી નીકળવાનો સંભવ છે.

Join Our WhatsApp Community

૧૫ વર્ષ પછી જ મેનિક્યોર કરાવવામાં આવે તો ઉત્તમ અને ઓછામાં ઓછા ૧૫ દિવસ પછી જ મેનિક્યોર કરવું. જાતે ઘરે સિમ્પલ મેનિક્યોર કરી શકાય જેમાં ગરમ પાણી, લીંબુનું શેમ્પૂ, બે થી ત્રણ ઢાંકણા હાઈડ્રોજન પેરોક્સાઈડ, ચારથી પાંચ ટીપા નેલ પોલિસ રીમુવર ની જરૂર પડતી હોય છે. જે નેલ પોલીસ કાઢવા કામ લાગે છે. તે ઉપરાંત ફ્રુટ સ્કેચર, બે નેપકીન પેટ્રોલિયમ જેલી, એક કટોરી, નેલ ફાઇલર, સાઈનર તેમજ અંતમાં હાથ પર લગાડવા પેક જેમાં ગુલાબજળ અને મુલતાની માટી કે પછી તૈયાર મળતો પેક વાપરી શકાય છે. જેનાથી હાથ એકદમ સ્વચ્છ અને ગોરા દેખાશે. તેમજ નખ ઉપર સારુ નેલપોલીસ કરી હાથને વધુ આકર્ષક બનાવી શકાય.

આ સમાચાર પણ વાંચો: જો પૈસાનો વરસાદ થવાનો હોય તો જોવા મળે છે આ સંકેતો, પુરુષો અને સ્ત્રીઓમાં અર્થ અલગ-અલગ છે

Fashion Tips for Belly Fat: જો ફિટિંગ વાળા કપડાં માં તમારું પણ પેટ દેખાય છે તો શોપિંગ કરતી વખતે આ બાબતો નું ખાસ રાખો ધ્યાન
Isha Ambani: ઈશા અંબાણીનો રોબર્ટો કાવાલી લુક બન્યો ચર્ચાનો વિષય,કચ્છની પરંપરાગત બાંધણી કળા અને ઇટાલિયન કાઉચરનું જોવા મળ્યું ભવ્ય સંયોજન
Nita Ambani: નીતા અંબાણી કોઈપણ સેન્ડલ ફક્ત એક જ વાર પહેરે છે, 100 કરોડની કાર, પ્રાઈવેટ જેટ અને આ મોંઘી વસ્તુઓના છે શોખીન..
Kurti Shopping Tips : કુર્તી ખરીદવા જઈ રહ્યા છો તો આ વાતોનું ધ્યાન રાખો, લોકો તેને જોઈને તેની પ્રશંસા કરશે
Exit mobile version