Site icon

Independence Day 2024 : આ સ્વતંત્રતા દિવસે વોટ્સએપ સ્ટિકર્સ અને GIFs થી મોકલો સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ, જાણો કેવી રીતે? સ્ટેપ બાય સ્ટેપ..

Independence Day 2024 : ભારત 15 ઓગસ્ટ 2024 ના રોજ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. દેશને 15 ઓગસ્ટ 1946ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી. સ્વતંત્રતા દિવસ પર ત્રિરંગો ફરકાવવાની સાથે સાથે અનેક પ્રકારની સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે.

Independence Day 2024 How to wish friends on WhatsApp with stickers and GIFs for Independence Day

Independence Day 2024 How to wish friends on WhatsApp with stickers and GIFs for Independence Day

News Continuous Bureau | Mumbai

Independence Day 2024 : 1947 માં આઝાદી મળ્યા પછી, દર વર્ષે 15 ઓગસ્ટના રોજ દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ આપણા માટે ગૌરવનો દિવસ છે. સાથે જ એ બહાદુરોને પણ યાદ કરીએ જેમણે આપણી આઝાદીમાં મોટું યોગદાન આપ્યું છે. આપણે ધ્વજ લહેરાવીને, રાષ્ટ્રગીત ગાઈને આઝાદીના તહેવારની ઉજવણી કરીએ છીએ.

Join Our WhatsApp Community

આજે  આપણો ભારત દેશ 78મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. દેશના આ રાષ્ટ્રીય તહેવાર પર, લોકો તેમના મિત્રો અને સગા-સંબંધીઓને મેસેજ અથવા ફોન કરે છે અને તેમને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવે છે. જો કે, જો તમે આ શુભેચ્છાઓ ડિજિટલ ફોર્મેટમાં મોકલશો તો સ્વતંત્રતા દિવસની મજા બમણી થઈ જશે. આ માટે યુઝર્સ વોટ્સએપ દ્વારા સ્ટિકર્સ અથવા સ્વતંત્રતા દિવસના GIF સાથે મેસેજ મોકલી શકે છે. ચાલો જાણીએ કે તમે વોટ્સએપના આ ફીચર્સનો ઉપયોગ કરીને સ્વતંત્રતા દિવસને વધુ ખાસ બનાવી શકો છો.

Independence Day 2024 : સ્વતંત્રતા દિવસના સ્ટીકરો કેવી રીતે બનાવશો?

તમને જણાવીએ છીએ કે તમે સ્વતંત્રતા દિવસના સ્ટિકર્સ ક્યાંથી ડાઉનલોડ કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો: Independence Day: આજે 78મો સ્વતંત્રતા દિવસ, વર્ષ 1947માં આ જ દિવસે ભારતને લાાંબા સંઘર્ષ પછી મળી હતી આઝાદી..

Independence Day 2024 :સ્વતંત્રતા દિવસ GIF કેવી રીતે બનાવવું?

મેટા માલિકીની વોટ્સએપના GIF ફીચરનો ક્રેઝ ખુબ વધ્યો છે. દરેક વ્યક્તિ તેનો ઉપયોગ ચેટ પર કરે છે. GIF ફીચરની રજૂઆત બાદથી યુઝર્સને ચેટનો સારો અનુભવ મળી રહ્યો છે. ચાલો જાણીએ કે સ્વતંત્રતા દિવસની થીમ આધારિત GIF કેવી રીતે મોકલવી.

આ ઉપરાંત યુઝર્સ સ્વતંત્રતા દિવસ માટે ફોટા શોધવા અને બનાવવા માટે Canva અને Pixabayની મદદ પણ લઈ શકે છે. વપરાશકર્તાઓ નિઃશુલ્ક ઑનલાઇન ફોટા ડાઉનલોડ કરી શકે છે.

 

 WhatsApp Delete Message: WhatsApp પર ડિલીટ થયેલા મેસેજ વાંચવા છે? આ ૫ સુરક્ષિત અને સરળ રીતો અજમાવો, કોઈ થર્ડ-પાર્ટી એપની જરૂર નહીં !
Cyber Attack: તમે પાસવર્ડ નથી બદલતા? આ કંપનીનો ડેટા લોક થયો અને ૭૦૦ કર્મચારીઓની નોકરી ગઈ.. ચેતી જજો ભાઈ…
How to stop spam calls : સ્પામ કોલ્સથી પરેશાન છો? ફોનમાં આ નાનકડું સેટિંગ કરો, મળશે છુટકારો!
Labubu Dolls :લબુબુ ડોલનો પ્રભાવ, શું ‘રાક્ષસી ઢીંગલી’ તમારું નસીબ બદલી શકે છે? જાણો શું છે તેની પાછળનું સત્ય!
Exit mobile version