Site icon

iPhone Alert:પાણીમાં પડેલા આઈફોન ( iPhone )ને ભૂલથી પણ ચોખાના બોરામાં ન મૂકો, નહિંતર નુકસાન થઈ શકે

iPhone Alert:Appleએ આપી છે ચેતવણી – ચોખામાં મુકવાથી iPhoneને વધુ નુકસાન થઈ શકે છે

iPhone Alert Never put a wet iPhone in a rice bag – Here's what to do instead

iPhone Alert Never put a wet iPhone in a rice bag – Here's what to do instead

News Continuous Bureau | Mumbai

iPhone Alert:જો તમારું iPhone (આઈફોન) પાણીમાં પડી જાય, તો સૌથી પહેલા પેનિક થવાની જરૂર નથી. ઘણા લોકો ચોખાના બોરામાં ફોન મૂકે છે, પણ Appleએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે આવું કરવું ખોટું છે. ચોખાના નાના કણો ફોનના પોર્ટમાં ફસાઈ શકે છે અને વધુ નુકસાન પહોંચાડી શકે છે.

Join Our WhatsApp Community

 iPhone Alert: સુકવવાની ( Drying) સાચો રીત શું છે?

ફોનને પાણીમાંથી કાઢ્યા પછી તેને સાફ કપડાથી પોંછો. ચાર્જિંગ પોર્ટ નીચે રાખો જેથી વધુ પાણી અંદર ન જાય. પછી ફોનને સૂકી જગ્યાએ રાખો અને ઓછામાં ઓછા 30 મિનિટ સુધી કોઈ પણ કેબલ કે એક્સેસરી જોડશો નહીં.

iPhone Alert: ટાળવા જેવી ( Avoid ) આ ભૂલો

ફોનને સુકવવા માટે હીટર, હેર ડ્રાયર કે કંપ્રેસ્ડ એરનો ઉપયોગ ન કરો. કનેક્ટર પોર્ટમાં કપાસ, ટિશ્યૂ કે ટાવલ ન નાખો. જ્યારે સુધી તમે ખાતરી ન કરો કે ફોન સંપૂર્ણ રીતે સુકાઈ ગયો છે, ત્યાં સુધી તેને ચાર્જ ન કરો.

આ સમાચાર પણ વાંચો :  Mumbais Carnac Bridge Reopens :મુંબઈગરાઓ ને મોટી રાહત: કર્ણાક પુલનું મુખ્ય કામ પૂર્ણ, જલ્દી ટ્રાફિક માટે ખુલશે…

iPhone Alert: ચોખા ( Rice )થી બચો – Appleની ચેતવણી

Appleના જણાવ્યા મુજબ, ભીંજાયેલા iPhoneને ચોખામાં મૂકવાથી ચોખાના કણો પોર્ટમાં ફસાઈ શકે છે અને ડિવાઈસને વધુ નુકસાન થઈ શકે છે. તેથી આ જુગાડ ટાળવો વધુ સારું છે.

 

 WhatsApp Delete Message: WhatsApp પર ડિલીટ થયેલા મેસેજ વાંચવા છે? આ ૫ સુરક્ષિત અને સરળ રીતો અજમાવો, કોઈ થર્ડ-પાર્ટી એપની જરૂર નહીં !
Cyber Attack: તમે પાસવર્ડ નથી બદલતા? આ કંપનીનો ડેટા લોક થયો અને ૭૦૦ કર્મચારીઓની નોકરી ગઈ.. ચેતી જજો ભાઈ…
How to stop spam calls : સ્પામ કોલ્સથી પરેશાન છો? ફોનમાં આ નાનકડું સેટિંગ કરો, મળશે છુટકારો!
Labubu Dolls :લબુબુ ડોલનો પ્રભાવ, શું ‘રાક્ષસી ઢીંગલી’ તમારું નસીબ બદલી શકે છે? જાણો શું છે તેની પાછળનું સત્ય!
Exit mobile version