Site icon

SearchGPT : Open AI એ ગૂગલ સાથે સીધી ટક્કર લીધી, હવે search GPT રજુ કર્યું; ગૂગલનો સમય પૂરો થયો? 

SearchGPT : Open AI એટલે કે Chat GPT એ હવે સર્ચ એન્જિનનો વિકલ્પ રજૂ કર્યો છે.  

SearchGPT ChatGPT maker OpenAI to take on Google Search with new AI-powered search tool

SearchGPT ChatGPT maker OpenAI to take on Google Search with new AI-powered search tool

 News Continuous Bureau | Mumbai

SearchGPT : અમુક સમય પહેલા ChatGPT સર્વિસ રજૂ કરી હતી જેને કારણે અનેક લોકોને સર્ચના વિકલ્પ તરીકે એ ટૂલ ફાવી ગયું હતું. હવે, ચેટ જીપીટી એ નવી પ્રોડક્ટ રજૂ કરી છે જેનું નામ સે સર્ચ જીપીટી છે.  

Join Our WhatsApp Community

SearchGPT :સર્ચ જીપીટી શું છે?  

સર્ચ જીપીટી એક એવું સર્ચ એન્જિન છે જે રીઅલ ટાઇમ બેઝિસ પર ગૂગલની માફક સર્ચ કરીને પરિણામો તમારી સામે રજૂ કરે છે. ગૂગલ દ્વારા રજૂ કરવામાં આવેલું ચેટ જેમિની પણ કંઈક આવું જ હતું.  

આ સમાચાર પણ વાંચો :  એશિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા આ છે મહત્ત્વપૂર્ણ 3 AI ટૂલ્સઃ રિપોર્ટ… જાણો વિગતે.

SearchGPT : ગૂગલ જેમિની. શું છે?  

ગૂગલ દ્વારા જેમિની નામની એક પ્રોડક્ટ રજૂ કરવામાં આવી  હતી. જે  ઓપન એઆઈને ટક્કર આપી રહ્યું હતું. પરંતુ હવે ચેટ જીપીટી પોતે પણ સર્વાઇવ કરી ગયું છે અને હવે તે ગૂગલના હરીફ તરીકે સર્ચ જીટીપી રજૂ કરી રહ્યું છે હવે જોવાનું એ રહે છે કે ગૂગલ પડકાર કઈ રીતે ઝીલે છે?

 WhatsApp Delete Message: WhatsApp પર ડિલીટ થયેલા મેસેજ વાંચવા છે? આ ૫ સુરક્ષિત અને સરળ રીતો અજમાવો, કોઈ થર્ડ-પાર્ટી એપની જરૂર નહીં !
Cyber Attack: તમે પાસવર્ડ નથી બદલતા? આ કંપનીનો ડેટા લોક થયો અને ૭૦૦ કર્મચારીઓની નોકરી ગઈ.. ચેતી જજો ભાઈ…
How to stop spam calls : સ્પામ કોલ્સથી પરેશાન છો? ફોનમાં આ નાનકડું સેટિંગ કરો, મળશે છુટકારો!
Labubu Dolls :લબુબુ ડોલનો પ્રભાવ, શું ‘રાક્ષસી ઢીંગલી’ તમારું નસીબ બદલી શકે છે? જાણો શું છે તેની પાછળનું સત્ય!
Exit mobile version