News Continuous Bureau | Mumbai
દુનિયાનો પહેલો 200 મેગાપિક્સલ સ્માર્ટફોન ટૂંક સમયમાં લોન્ચ થયો છે. Moto X30 Pro પહેલો સ્માર્ટફોન હશે જેમાં 200 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવી રહ્યો છે. Moto X30 Proને ચીનમાં 2 ઓગસ્ટ, 2022ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે ભારતમાં 2 નવેમ્બર 2023ના રોજ લોન્ચ થયો છે. Moto તેના ફોનને Snapdragon 8+ Gen 1 ચિપસેટ સપોર્ટ સાથે રજૂ કરવા જઈ રહ્યું છે. આ ફોનમાં 125W GaN ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવશે.
Moto X30 Proની સિસ્ટમ
Moto X30 Pro તાજેતરમાં ગીકબેંચ પર મોડેલ નંબર XT2241-1 સાથે લિસ્ટિંગ જોવામાં આવ્યો હતો. ફોન એન્ડ્રોઇડ 12 આધારિત ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ સાથે ઓફર કરી શકાય છે. ફોનમાં 12 જીબી રેમ સપોર્ટ આપી શકાય છે. Moto X30 Pro સ્માર્ટફોનમાં પ્રાથમિક કેમેરા તરીકે 200-મેગાપિક્સલનો કેમેરા હશે. ચાલો આ સ્માર્ટફોન(SmartPhone) વિશે વિગતવાર જાણીએ.
Moto X30 Proના ફિચર્સઃ
- Moto X30 Pro ફોનમાં 125W GaN ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપી શકાય છે.
- Moto X30 Pro ફોન એન્ડ્રોઇડ 12 આધારિત ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ(Operating system support) સાથે ઓફર કરી શકાય છે.
- Moto X30 Pro ફોનમાં 12 GB રેમ સપોર્ટ આપી શકાય છે.
- Moto X30 Pro સ્માર્ટફોનમાં પ્રાઇમરી કેમેરા તરીકે 200 મેગાપિક્સલનો કેમેરો હશે, જે તેને વિશ્વનો પ્રથમ 200 મેગાપિક્સલ સ્માર્ટફોન બનાવશે.
- Moto X30 Pro સ્માર્ટફોનમાં પાવર બેકઅપ માટે 5000mAh બેટરી આપવામાં આવી શકે છે. આ સાથે સ્માર્ટફોનમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ(Fast charging support) પણ મળી શકે છે.
- Moto X30 Pro ફોનમાં 6.67 ઇંચની OLED ડિસ્પ્લે(display) હોઈ શકે છે, જેની સાથે HD+ રિઝોલ્યુશનને સપોર્ટ કરી શકાય છે.
- Moto X30 Pro સાથે 144Hz રિફ્રેશ રેટ સપોર્ટ આપી શકાય છે.
- Moto X30 Pro ફોન 128GB સ્ટોરેજ સાથે 8GB રેમ અને 256GB સ્ટોરેજ સપોર્ટ સાથે 12GB રેમ સાથે ઓફર કરી શકાય છે.
- Moto X30 Proની અંદાજીત કિંમત Rs. 43,690(Expected Price)છે.