Site icon

Round vs Long Bottle Gourd: ગોળ કે લાંબી દુધી—કઈ વધુ ફાયદાકારક? જાણો બંને વચ્ચે નો તફાવત

Round vs Long Bottle Gourd: ગોળ દુધી (Round Lauki) ને કહેવાય છે દેશી દુધી, જે સ્વાદ અને પૌષ્ટિકતામાં વધુ સારી હોય છે, જ્યારે લાંબી દુધી હાઈબ્રિડ પણ હોઈ શકે છે

Round vs Long Bottle Gourd Which One Is Healthier and Tastier? Know the Key Differences Before Buying

Round vs Long Bottle Gourd Which One Is Healthier and Tastier? Know the Key Differences Before Buying

News Continuous Bureau | Mumbai

Round vs Long Bottle Gourd: બજારમાં દુધી (Lauki)ની બે પ્રકારની જાતો જોવા મળે છે—ગોળ અને લાંબી. સામાન્ય રીતે લોકો લાંબી દુધી ખરીદે છે, પણ પૌષ્ટિકતાના દ્રષ્ટિકોણથી ગોળ દુધી વધુ લાભદાયક માનવામાં આવે છે. ગોળ દુધીને ‘નરેન્દ્ર માધુરી’ જાત કહેવાય છે જ્યારે લાંબી દુધી ‘શિવાની માધુરી’ જાતની હોય છે. ગોળ દુધીને ‘દેશી દુધી’ પણ કહેવામાં આવે છે, જે સરળતાથી ગળી જાય છે અને તેનું શાક એકદમ નરમ બને છે.

Join Our WhatsApp Community

દુધી ખરીદતી વખતે શું ધ્યાન રાખવું?

દુધીમાં રહેલા પોષક તત્વો

દુધીમાં વિટામિન C, B, A, E ઉપરાંત આયર્ન (Iron), પોટેશિયમ (Potassium), મેગ્નેશિયમ (Magnesium), ઝિંક (Zinc), ફોલિક એસિડ (Folic Acid), કોપર (Copper), સેલેનિયમ (Selenium), કેલ્શિયમ (Calcium) અને ફોસ્ફોરસ (Phosphorus) જેવા પોષક તત્વો હોય છે. દુધીમાં ફાઈબર (Fiber) અને પાણીની માત્રા પણ વધુ હોય છે, જે પાચન માટે ખૂબ જ લાભદાયક છે.

આ સમાચાર પણ વાંચો : Health Tips: રોજ કેટલી કેલરી લેવી જોઈએ? વધુ કે ઓછી કેલરી થી શરીર પર શું પડે છે અસર

દુધી ખાવાના આરોગ્યલાભ

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Fitness at Home: દિવસના 10,000 પગલાં પૂરાં ન થાય તો અજમાવો આ સરળ એક્સરસાઈઝ, શરીર રહેશે એકદમ ફિટ
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Cough syrup: કફ સિરપ કેવી રીતે બન્યો જીવલેણ? હવે સરકારે જણાવી બાળકોને શરદી-ઉધરસ ની દવા આપવાની સાચી ઉંમર
Early Signs of Brain Tumor: શરીરમાં દેખાતા આ સંકેતો બ્રેન ટ્યુમર તરફ કરે છે ઈશારો, તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો
Exit mobile version