Site icon

Sleeping on Stomach Side Effects: ઊંધા સુઈ જવાની આદતથી થઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ, જાણો તેના વિશે

Sleeping on Stomach Side Effects: એક ડોકટર ના જણાવ્યા મુજબ, ઊંધા ઊંઘવાથી પીઠનો દુખાવો, પાચન તંત્રની સમસ્યા અને ચહેરાની ત્વચા પર અસર થઈ શકે છે

Sleeping on Your Stomach These Health Risks Will Make You Change Your Habit Today

Sleeping on Your Stomach These Health Risks Will Make You Change Your Habit Today

News Continuous Bureau | Mumbai

Sleeping on Stomach Side Effects: ઘણા લોકો થાક અથવા આદતના કારણે ઊંધા ઊંઘે છે, પણ આ પોઝિશન શરીર માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. એ એક્સપર્ટ ડોકટર જણાવે છે કે, ઊંઘવાની સ્થિતિ  આપણા આરોગ્ય પર સીધો અસર કરે છે. ચાલો જાણીએ કે પેટના બળે ઊંઘવાથી કઈ-કઈ સમસ્યાઓ થઈ શકે છે.

Join Our WhatsApp Community

સ્પાઇન  પર દબાણ

પેટના બળે ઊંઘવાથી સ્પાઇન પર અનાવશ્યક દબાણ પડે છે, જેના કારણે તેનો કુદરતી વળાંક બગડી શકે છે. આથી પીઠનો દુખાવો, મસલ્સમાં ખેંચાણ અને લાંબા ગાળે સ્લિપ ડિસ્ક જેવી સમસ્યા ઊભી થઈ શકે છે.

ગળા અને ખભામાં દુખાવો

આ પોઝિશનમાં શ્વાસ લેવા માટે માથું એક બાજુ ફેરવવું પડે છે, જેના કારણે ગળા ના મસલ્સ પર તણાવ વધે છે. સવારે ઉઠતાં જ ગળામાં અકડ, દુખાવો અથવા માથાનો દુખાવો થઈ શકે છે. ખભા પર પણ દબાણ રહે છે, જેના કારણે જકડન આવી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Cancer Risk: તમારા રસોડામાં છુપાયેલી છે કેન્સર જેવી ગંભીર બીમારીનું જોખમ વધારતી વસ્તુઓ, આજે જ કરો તેને દૂર

પાચન તંત્ર પર અસર

આ પોઝિશન પેટ પર દબાણ ઊભું કરે છે, જેના કારણે ગેસ, અપચો અને એસિડિટી (Acidity) જેવી સમસ્યાઓ થઈ શકે છે. લાંબા ગાળે ગેસ્ટ્રિક (Gastric) સમસ્યા અને એસિડ રિફ્લક્સ (Acid Reflux) વધી શકે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Intermittent Fasting Side Effects: વજન ઘટાડવાની ઘેલછામાં સ્વાસ્થ્ય સાથે ન ચેડો: જાણો કોણે ‘ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ’ ન કરવું જોઈએ, થઈ શકે છે ગંભીર નુકસાન.
Arthritis Treatment: હવે ઘૂંટણની સર્જરીની જરૂર નહીં પડે! વૈજ્ઞાનિકોએ શોધી કાઢી એવી દવા જે કુદરતી રીતે ફરી ઉગાડશે ઘૂંટણની ગાદી
Early Stroke Symptoms: સાવધાન! જો સવારે ઉઠતાની સાથે જ શરીરમાં અનુભવાય આ ફેરફાર, તો તે બ્રેઈન સ્ટ્રોકની ચેતવણી હોઈ શકે છે; તરત કરો ડૉક્ટરનો સંપર્ક.
Cervical Cancer: સાવધાન! ભારતમાં દર 7 મિનિટે એક મહિલાનું સર્વાઇકલ કેન્સરથી મોત, જાણો કયા લક્ષણો દેખાય તો તરત તપાસ કરાવવી
Exit mobile version