Arun Kumar Sharma : 31 ડિસેમ્બર 1924 ના જન્મેલા અરુણ કુમાર શર્મા તેઓ ભારતીય સાયટોજેનેટીસ્ટ, સેલ બાયોલોજીસ્ટ, સાયટોકેમિસ્ટ અને ભૂતપૂર્વ સર રાશબેહરી ઘોસ પ્રોફેસર હતા
Arun Kumar Sharma : Arun Kumar Sharma, popularly known as AKS
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
kalpana Verat
Arun Kumar Sharma Arun Kumar Sharma, popularly known as AKS
Arun Kumar Sharma : 1924 માં આ દિવસે જન્મેલા, અરુણ કુમાર શર્મા, જેઓ AKS તરીકે જાણીતા છે, તેઓ ભારતીય સાયટોજેનેટીસ્ટ, સેલ બાયોલોજીસ્ટ, સાયટોકેમિસ્ટ અને ભૂતપૂર્વ સર રાશબેહરી ઘોસ પ્રોફેસર હતા અને કોલકાતા યુનિવર્સિટીમાં બોટની વિભાગના વડા હતા. ભારત સરકારે તેમને 1983માં પદ્મ ભૂષણનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કર્યો હતો.