Site icon

Atomic bombings of Hiroshima: 79મી વસમી વરસી: 1945માં આ જ દિવસે અમેરિકાએ હિરોશિમા પર ફેંક્યો હતો અણુ બોમ્બ અને ક્ષણભરમાં બનાવી દીધું કબ્રસ્તાન..

Atomic bombings of Hiroshima: 79મી વસમી વરસી: 1945માં આ જ દિવસે અમેરિકાએ હિરોશિમા પર ફેંક્યો હતો અણુ બોમ્બ અને ક્ષણભરમાં બનાવી દીધું કબ્રસ્તાન..

Atomic bombings of Hiroshima On this day in 1945, America dropped the atomic bomb on Hiroshima and momentarily turned it into a cemetery.

Atomic bombings of Hiroshima On this day in 1945, America dropped the atomic bomb on Hiroshima and momentarily turned it into a cemetery.

News Continuous Bureau | Mumbai 

Atomic bombings of Hiroshima: 1945માં આ દિવસે જ અમેરિકાએ ( USA ) જાપાનના શહેર હિરોશિમા ( Hiroshima ) પર પહેલો અણુ બોમ્બ ફેંક્યો હતો. 3 દિવસ બાદ નાગાસાકી ( Nagasaki ) પર પણ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. એક જ ઝાટકે લાખો લોકો માર્યા ગયા. તેના કરતાં વધુ, તેઓ બોમ્બના ( Atomic bomb ) કારણે થતા રેડિયેશનથી માર્યા ગયા હતા. આ ઘટના 79 વર્ષ પહેલા બની હતી. પરંતુ આ એક એવી ઘટના છે જેને ભૂલી શકાય તેમ નથી. આ ન્યુક્લિયર બોમ્બ એટેકથી ( nuclear bomb attack ) હિરોશિમા શહેર ક્ષણવારમાં સ્મશાનમાં ફેરવાઇ ગયુ હતુ. આથી 6 ઓગસ્ટને હિરોશિમા દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. 

Join Our WhatsApp Community

આ  પણ વાંચો :  Rajendra S ingh: 06 ઓગસ્ટ 1959 ના જન્મેલા,રાજેન્દ્ર સિંહ રાજસ્થાનના જળ સંરક્ષણવાદી અને પર્યાવરણવાદી છે. “ભારતના વોટરમેન” તરીકે પણ ઓળખાય છે..

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version