News Continuous Bureau | Mumbai
Sanjeev Kumar : 1938 માં આ દિવસે જન્મેલા સંજીવ કુમાર હિન્દી ફિલ્મોનાં એક પ્રસિદ્ધ અભિનેતા ( Indian Actor ) હતાં. તેઓ ગુજરાતી હતાં. તેમણે નયા દિન નયી રાત ફિલ્મમાં નવ ભૂમિકાઓ કરી હતી. હિન્દી સિને જગતના સર્વાધિક સક્ષમ અભિનેતાઓમાંથી એક હતા સંજીવ કુમાર. સંજીવ કુમારનુ સાચુ નામ હરિહર જરીવાલા હતુ. તેમણે પોતાના લગભગ 25 વર્ષ(1960-1985)લાંબા ફિલ્મી કેરિયરમાં 150થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો
આ પણ વાંચો: Guru Dutt : 09 જુલાઈ 1925 ના જન્મેલા, વસંત કુમાર શિવશંકર પાદુકોણ, ગુરુ દત્ત તરીકે જાણીતા, એક ભારતીય ફિલ્મ નિર્દેશક, નિર્માતા, અભિનેતા, કોરિયોગ્રાફર અને લેખક હતા.
