Shreya Ghoshal: 1984 માં આ દિવસે જન્મેલી શ્રેયા ઘોષાલ એક ભારતીય ગાયિકા ( Indian Singer ) છે. ભારતની સૌથી પ્રસિદ્ધ અને લોકપ્રિય ગાયિકાઓમાંની ( Singer ) એક, તેને ચાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, ચાર કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કારો, બે તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કારો, બે BFJA પુરસ્કારો, સાત ફિલ્મફેર પુરસ્કારો અને દક્ષિણના દસ ફિલ્મફેર પુરસ્કારો પ્રાપ્ત થયા છે.