News Continuous Bureau | Mumbai
Arun Khetarpal : સેકન્ડ લેફ્ટનન્ટ અરૂણ ખેતરપાલનો જન્મ 14 ઓક્ટોબર 1950માં પૂણે, મહારાષ્ટ્ર ખાતે થયો હતો. તેઓ ભારતીય ભૂમિસેનામાં અફસર ( Indian Army Officer ) હતા. તેમને ભારતનું સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર મરણોપરાંત દુશ્મન સામે બતાવેલી વીરતા માટે એનાયત કરાયું હતું. તેઓનું મૃત્યુ ભારત-પાકિસ્તાનના 1971ના યુદ્ધમાં ( India Pakistan War ) બસન્તરની લડાઈમાં થયું હતું. જ્યાં તેમની કાર્યવાહીએ તેમને તેમનો ખિતાબ અપાવ્યો હતો.
આ પણ વાંચો : Ashok Kumar : 13 ઓક્ટોબર 1911 ના જન્મેલા, અશોક કુમાર ભારતીય ચલચિત્ર અભિનેતા હતા..
