Site icon

V. S. Naipaul : 17 ઓગસ્ટ 1932 ના જન્મેલા,સર વિદ્યાધર સૂરજપ્રસાદ નાયપોલ બ્રિટિશ લેખક હતા.. જેમને નૂતન અંગ્રેજી છંદના ગુરુ તરીકે ઓળખવામાં આવે છે…

V. S. Naipaul : સર વિદ્યાધર સૂરજપ્રસાદ નાયપોલ બ્રિટિશ લેખક હતા.. જેમને નૂતન અંગ્રેજી છંદના ગુરુ તરીકે ઓળખવામાં આવે છે…

Born on 17 August 1932, Sir Vidiadhar Surajprasad Naipaul was a British writer.. known as the Guru of Modern English verse...

Born on 17 August 1932, Sir Vidiadhar Surajprasad Naipaul was a British writer.. known as the Guru of Modern English verse...

News Continuous Bureau | Mumbai

V. S. Naipaul : 1932 માં આજના દિવસે જન્મેલા, સર વિદ્યાધર સૂરજપ્રસાદ નાયપોલ ( Sir Vidiadhar Surajprasad Naipaul  ) આધુનિક યુગના ખ્યાતનામ અંગ્રેજી સાહિત્યકાર ( English Literature )  હતા. તેમને નુતન અંગ્રેજી છંદના ગુરુ તરીકે ઓળખવામાં આવે છે. ઇ.સ. 2008માં ‘ધી ટાઇમ્સ’માં પ્રકાશિત બ્રિટિશના 50 મહાન સાહિત્યકારોની સૂચિમાં નાયપોલને 7મુ સ્થાન આપ્યું હતું.   તેમણે પચાસ વર્ષમાં ત્રીસથી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા. તેમને 1990માં બ્રિટનમાં નાઈટહૂડ અને 2001માં સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો 

Join Our WhatsApp Community

આ  પણ વાંચો: James Cameron : 16 ઓગસ્ટ 1954 ના જન્મેલા, જેમ્સ ફ્રાન્સિસ કેમેરોન કેનેડિયન ફિલ્મ નિર્માતા અને પર્યાવરણવાદી છે. 

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version