Kalpana Chawla : 1962માં આ દિવસે જન્મેલી કલ્પના ચાવલા ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી ( Astronaut ) અને એન્જિનિયર હતી જે અવકાશમાં જનાર ભારતીય મૂળની પ્રથમ મહિલા હતી. તેણીએ પ્રથમ વખત 1997 માં મિશન નિષ્ણાત અને પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર તરીકે સ્પેસ શટલ કોલંબિયા પર ઉડાન ભરી હતી.