Thakkar Bapa: 1869 માં આ દિવસે જન્મેલા, અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર, જેઓ ઠક્કર બાપા તરીકે જાણીતા છે. તે એક ભારતીય સામાજિક કાર્યકર ( Amritlal Vithaldas Thakkar ) હતા. જેમણે આદિવાસી લોકોના ઉત્થાન માટે કામ કર્યું હતું. તેઓ 1914માં ગોપાલ કૃષ્ણ ગોખલે દ્વારા 1905માં સ્થાપિત સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સોસાયટીના સભ્ય ( Indian Social Worker ) બન્યા. 1922માં તેમણે ભીલ સેવા મંડળની સ્થાપના કરી હતી.