Site icon

Buddha Purnima: બુદ્ધ પૂર્ણિમા.. આજે છે દુનિયામાં જ્ઞાનનો ઉદય કરનારા ગૌતમ બુદ્ધના મહાત્મયનો દિવસ..

Buddha Purnima: બુદ્ધ પૂર્ણિમા.. આજે છે દુનિયામાં જ્ઞાનનો ઉદય કરનારા ગૌતમ બુદ્ધના મહાત્મયનો દિવસ..

Buddha Purnima.. Today is the day of Mahatma Gautama Buddha, the riser of knowledge in the world..

Buddha Purnima.. Today is the day of Mahatma Gautama Buddha, the riser of knowledge in the world..

News Continuous Bureau | Mumbai 

Buddha Purnima:  બુદ્ધ પૂર્ણિમા દુનિયાભરમાં બૌદ્ધ સમુદાય દ્વારા ઉજવવામાં આવતા સૌથી મહત્ત્વપૂર્ણ તહેવારોમાંથી એક છે. આ જ દિવસે  બૌદ્ધ ધર્મના ( Buddhism ) સ્થાપક અને પ્રચારક ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. બુદ્ધ પૂર્ણિમાને વૈશાખ પૂર્ણિમા કે બુદ્ધ જયંતિના ( Buddha Jayanti ) નામે ઓળખવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર, વૈશાખ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને બુદ્ધ પૂર્ણિમા કહેવામાં આવે છે.  આ વખતે બુદ્ધ પૂર્ણિમા 23 મે, ગુરુવારે ઉજવાવમાં આવશે. 

Join Our WhatsApp Community

પણ વાંચો:  Arthur Conan Doyle : 22 મે 1859 ના જન્મેલા, આર્થર કોનન ડોયલ, મૂળ એક ચિકિત્સક, એક બ્રિટિશ લેખક હતા જેમણે શેરલોક હોમ્સનું પાત્ર બનાવ્યું હતું

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version