News Continuous Bureau | Mumbai
C. V. Raman : 1888 માં આ દિવસે જન્મેલા, સી.વી. રામન એક ભારતીય ભૌતિકશાસ્ત્રી ( Indian Physicist ) હતા. પ્રકાશનો આણ્વિક ફેલાવો તથા ‘રામન અસર’ માટે તેમને 1930 માં નોબલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. વિજ્ઞાનક્ષેત્ર માટે નોબેલ પુરસ્કાર મેળવનાર તે એકમાત્ર ભારતીય છે. ભારતને વિજ્ઞાનના ક્ષેત્રમાં ઊંચાઈએ પહોંચાડવામાં તેમનો ખૂબ મોટો ફાળો છે. સીવી રામન તેમની શોધ ‘રામન ઇફેક્ટ’ માટે વિશ્વભરમાં જાણીતાં છે આજે પણ રામન ઇફેક્ટની મદદથી વૈજ્ઞાનિકો ઘણાં પ્રકારના પ્રયોગો કરી રહ્યાં છે.
આ સમાચાર પણ વાંચો: National Cancer Awareness Day : આજે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ, ભારતમાં આ વર્ષથી ઉજવવામાં આવે છે આ વિશેષ દિવસ..
