Site icon

Shaitan Singh : પગથી બંદૂક ચલાવી, છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા…મેજર શૈતાન સિંહની આજે છે બર્થ એનિવર્સરી

Shaitan Singh : પગથી બંદૂક ચલાવી, છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા…મેજર શૈતાન સિંહની આજે છે બર્થ એનિવર્સરી

Fired a gun with his feet, fought till his last breath...Major Shaitan Singh's birth anniversary today

Fired a gun with his feet, fought till his last breath...Major Shaitan Singh's birth anniversary today

News Continuous Bureau | Mumbai

Shaitan Singh :1924 માં આ દિવસે જન્મેલા,મેજર શૈતાનસિંહ ભાટી ભારતીય ભૂમિસેનામાં ( Indian Army ) અફસર હતા અને તેમને1962ના ભારત ચીન યુદ્ધ દરમિયાન મેજર શૈતાન સિંહે પોતાના જીવની પરવા કર્યા વિના પોતાના સૈનિકોનું મનોબળ જાળવી રાખ્યું અને ગોળીઓના વરસાદ વચ્ચે એક પલટનથી બીજી પલટન તરફ આગળ વધીને સૈનિકોનું નેતૃત્વ કર્યું. આ દરમિયાન તેમને ઘણી ગોળીઓ વાગી હતી. મેજર લોહીથી લથબથ હતા. તેમણે ( Major Shaitan Singh Bhati ) સૈનિકોને મશીનગન લાવવાનો આદેશ આપ્યો અને બંદૂકના ટ્રિગરને દોરડા વડે એક પગમાં બાંધીને બંદૂક ચલાવી દુશ્મનોને મોતને ઘાટ ઉતાર્યા હતા. બહાદુરી અને નેતૃત્વનું પ્રદર્શન કરવા માટે ભારતનો યુદ્ધકાળનો સર્વોચ્ચ બહાદુરી પુરસ્કાર પરમવીર ચક્ર મરણોપરાંત એનાયત કરાયો હતો.  

Join Our WhatsApp Community

આ પણ વાંચો : Raja Mahendra Pratap : 01 ડિસેમ્બર 1886 ના જન્મેલા, રાજા મહેન્દ્ર પ્રતાપ એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર, લેખક, ક્રાંતિકારી, ભારતની કામચલાઉ સરકારમાં પ્રમુખ હતા.

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version