News Continuous Bureau | Mumbai
George Washington: 1732 માં આ દિવસે જન્મેલા, જ્યોર્જ વોશિંગ્ટનજ્યોર્જ વોશિંગ્ટન અમેરિકાના પહેલાં રાષ્ટ્રપતિ હતાં. તેઓ 8 વર્ષ એટલે 1789 થી 1797 સુધી રાષ્ટ્રપતિ રહ્યાં. તેમને ફાધર ઓફ અમેરિકા પણ કહેવામાં આવતાં હતાં. જ્યોર્જ વોશિંગ્ટને અમેરિકા માટે સ્વતંત્રતાનું લાંબું યુદ્ધ લડ્યું અને અમેરિકન સેનાનું નેતૃત્વ પણ કર્યું હતું. તેમના પ્રયાસોથી જ અમેરિકા બ્રિટનની ગુલામીથી આઝાદ થયો હતો. તેમનું મૃત્યુ 14 ડિસેમ્બર 1799ના રોજ થયું હતું.
આ પણ વાંચો: International Mother Language Day: આજે છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ; જાણો તેનો ઇતિહાસ અને મહત્વ
