Site icon

Gundappa Vishwanath: 12 ફેબ્રુઆરી 1949 ના જન્મેલા ગુંડપ્પા રંગનાથ વિશ્વનાથ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર છે..

Gundappa Vishwanath: ગુંડપ્પા રંગનાથ વિશ્વનાથ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર છે.

gundappa-vishwanath-gundappa-ranganath-vishwanath-born-on-12-february-1949-is-a-former-indian-cricketer

gundappa-vishwanath-gundappa-ranganath-vishwanath-born-on-12-february-1949-is-a-former-indian-cricketer

News Continuous Bureau | Mumbai

Gundappa Vishwanath: 1949 માં આ દિવસે જન્મેલા ગુંડપ્પા રંગનાથ વિશ્વનાથ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર છે. વિશ્વનાથને 1970 ના દાયકા દરમિયાન ભારતના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક તરીકે ગણવામાં આવતા હતા. વિશ્વનાથને 1969 થી 1983 સુધી ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમ્યા, 91મેચ રમ્યા અને 6,000 થી વધુ રન બનાવ્યા.તેઓ સુનિલ ગવાસ્કરના સમકાલીન ખેલાડી હતા. આ ખેલાડી સ્કવેર કટ પર ફટકો મારવા માટે દુનિયાભરમાં જાણીતા હતા.

Join Our WhatsApp Community

આ  પણ વાંચો:  Charles Darwin: આજે છે ચાર્લ્સ ડાર્વિનની બર્થ એનિવર્સરી, જેમણે કહ્યું હતું કે, વાંદરાઓ મનુષ્યના પૂર્વજો છે..

Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
Exit mobile version