Site icon News Continuous Bureau | Mumbai

Johnny Lever : હેપ્પી બર્થડે જોની લીવર… સુનીલ દત્તએ આ ફિલ્મથી આપ્યો હતો પહેલો બ્રેક..

Johnny Lever : 1957 માં આ દિવસે જન્મેલા, જોની લીવર એક ભારતીય અભિનેતા અને હાસ્ય કલાકાર છે.

Happy Birthday Johnny Lever… Sunil Dutt gave his first break with this film..

Happy Birthday Johnny Lever… Sunil Dutt gave his first break with this film..

News Continuous Bureau | Mumbai

Johnny Lever :  1957 માં આ દિવસે જન્મેલા, જોની લીવર એક ભારતીય અભિનેતા (  Indian actor ) અને હાસ્ય કલાકાર છે. જે હિન્દી સિનેમામાં તેમના કાર્યો માટે જાણીતા છે. તેઓ ભારતના પ્રથમ અને સૌથી વધુ જાણીતા હાસ્ય કલાકારોમાંના એક છે.  તેમણે પોતાના કરિયરમાં 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ અને પોતાની કોમેડીથી ( comedy ) લોકોને ખૂબ હસાવ્યા.  એક સ્ટેજ શો દરમિયાન તેમની પર સુનીલ દત્તની ( Sunil Dutt ) નજર પડી ગઈ. તેમણે જોની લીવરને ફિલ્મ દર્દ કા રિશ્તામાં પહેલો બ્રેક આપ્યો, જે બાદ જોની લીવરે સફળતાનો ટ્રેક પકડ્યો કે સમૃદ્ધિના શિખર સર કર્યા.

Join Our WhatsApp Channel

આ  પણ વાંચો:  Mohit Raina : આજે છે ‘દેવો કે દેવ મહાદેવ’ ફેમ એક્ટર મોહિત રૈનાનો જન્મદિવસ, અભિનય કારકીર્દિની શરૂઆત આ શોથી કરી હતી.

The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Krishna Mukherjee Passes Away બોલિવૂડમાં શોકની લહેર; રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન
Exit mobile version