Jashwant Thaker : 1915 માં આ દિવસે જન્મેલા, જશવંત ઠાકર ગુજરાતી રંગભૂમિના ભારતીય અભિનેતા ( Indian actor ) , નાટ્યકાર અને દિગ્દર્શક હતા. તેમણે અનેક સફળ નાટકોનું દિગ્દર્શન અને અભિનય કર્યો. તેમને 1968માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર, 1977માં રણજીતરામ સુવર્ણ ચંદ્રક અને 1986માં સોવિયેત લેન્ડ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.