Site icon

Jiddu Krishnamurti : 11 મે 1895માં જન્મેલા જીદ્દુ કૃષ્ણમૂર્તિ એક ફિલોસોફર, વક્તા અને લેખક હતા.

Jiddu Krishnamurti : 1895માં આ દિવસે જન્મેલા જીદ્દુ કૃષ્ણમૂર્તિ એક ફિલોસોફર, વક્તા અને લેખક હતા. વિશ્વભરમાં પથરાયેલી થિયોસોફીની સંસ્થાઓમાંની એક “ઓર્ડર ઓફ ધ સ્ટાર ઇન ધ ઈસ્ટ”નું અધ્યક્ષપદ જે.કૃષ્ણમૂર્તિને તરુણાવસ્થામાં જ અપાયું.

Jiddu Krishnamurti born on 11 May 1895, was a philosopher, orator and writer.

Jiddu Krishnamurti born on 11 May 1895, was a philosopher, orator and writer.

News Continuous Bureau | Mumbai

Jiddu Krishnamurti :  1895માં આ દિવસે જન્મેલા જીદ્દુ કૃષ્ણમૂર્તિ એક ફિલોસોફર ( Philosopher ) , વક્તા અને લેખક ( Writer ) હતા. વિશ્વભરમાં પથરાયેલી થિયોસોફીની સંસ્થાઓમાંની એક “ઓર્ડર ઓફ ધ સ્ટાર ઇન ધ ઈસ્ટ”નું અધ્યક્ષપદ જે.કૃષ્ણમૂર્તિને તરુણાવસ્થામાં જ અપાયું. પરંતુ જીવનની અંતજ્યોર્તિના દર્શન કરી ચૂકેલા કૃષ્ણમૂર્તિએ આ પદનો ત્યાગ કરી ઈંગ્લેન્ડ, અમેરિકા, અને ભારતમાં તેમણે એવી શિક્ષણ સંસ્થાઓનું નિર્માણ કર્યું કે જ્યાં વિદ્યાર્થીઓ સંયમ અને સર્વાંગી શિક્ષણમાં રસ કેળવે. 

Join Our WhatsApp Community

આ પણ વાંચો: Salvador Dali : 11 મે 1904ના જન્મેલા, સાલ્વાડોર ડાલી એક સ્પેનિશ અતિવાસ્તવવાદી ચિત્રકાર હતા

 

US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Nayara Energy: મોદીની કૂટનીતિ નિષ્ફળ નથી: યુરોપિયન યુનિયનને જવાબ આપવા માટે ભારતે નાયરા Energy (એનર્જી) દ્વારા એક મોટો વેપારી દાવ ખેલ્યો
Exit mobile version