News Continuous Bureau | Mumbai
Jinvijayji: 1888 માં આ દિવસે જન્મેલા મુનિ જિનવિજયજી ભારતના પ્રાચ્યવાદ, પુરાતત્વ, ભારતશાસ્ત્ર અને જૈન ધર્મના વિદ્વાન હતા. નાનપણમાં જ માતા પિતાનું છત્ર ગુમાવ્યા બાદ તેઓ દેવીહંસ મુનિના લાંબા સહવાસથી જૈન ધર્મ તરફ આકર્ષાયા અને તેમણે શ્વેતાંબર પંથની દીક્ષા લીધી હતી. તે વખતે તેમણે જિનવિજય નામ ધારણ કર્યું હતું. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં તેમના યોગદાન માટે તેમને ૧૯૬૧માં ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Charles Lutwidge Dodgson: 27 જાન્યુઆરી 1832ના જન્મેલા ચાર્લ્સ લ્યુટવિજ ડોડસન એક અંગ્રેજી લેખક, કવિ, ગણિતશાસ્ત્રી, ફોટોગ્રાફર હતા.