Site icon

First Geneva Convention : ‘જંગ મેં નહીં હૈ સબ કુછ જાયજ’, 1864માં આજના દિવસે યોજાયું હતું પ્રથમ જિનીવા સંમેલન

First Geneva Convention : 1864માં આજના દિવસે યોજાયું હતું પ્રથમ જિનીવા સંમેલન

'Jung mein nahi hai sab kuch jaij', first Geneva Convention held on this day in 1864

'Jung mein nahi hai sab kuch jaij', first Geneva Convention held on this day in 1864

News Continuous Bureau | Mumbai

First Geneva Convention :  22 ઓગસ્ટ 1864ના રોજ પ્રથમ જિનીવા સંમેલન યોજાયું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધ દરમિયાન ઘવાયેલા તથા બીમાર પડેલા સૈનિકોની ( soldiers ) યાતના અને વેદના ઘટાડવા આંતરરાષ્ટ્રીય સ્તરે શિષ્ટાચારના ( War Etiquette ) કેટલાક નિયમોને સ્વીકૃતિ આપવાનો હતો.  જિનીવા સંમેલન દરમિયાન, એ વાત પર સહમતિ બની હતી કે યુદ્ધ દરમિયાન કોઈપણ દેશ તબીબી કર્મચારીઓ, ધાર્મિક લોકો અને તબીબી પરિવહન પર હુમલો કરશે નહીં. વર્ષ 1864માં આ કરાર પર 12 દેશોએ હસ્તાક્ષર કર્યા હતા. 

Join Our WhatsApp Community

આ પણ વાંચોઃ Mini Mathur : 21 ઓગસ્ટ 1975 ના જન્મેલી, મીની માથુર એક ભારતીય ટેલિવિઝન હોસ્ટ, અભિનેતા અને મોડલ છે.

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version