Site icon

Pravasi Bharatiya Day : આજે છે પ્રવાસી ભારતીય દિવસ; જાણો કેમ ઉજવવામાં આવે છે આ દિવસ..

Pravasi Bharatiya Day: Today is Pravasi Bharatiya Day; Know why this day is celebrated..

Pravasi Bharatiya Day Today is Pravasi Bharatiya Day; Know why this day is celebrated..

Pravasi Bharatiya Day Today is Pravasi Bharatiya Day; Know why this day is celebrated..

News Continuous Bureau | Mumbai

Pravasi Bharatiya Day:  દર વર્ષે  9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ  ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ 9 જાન્યુઆરી 1915ના રોજ મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકાથી મુંબઈ પરત ફર્યાની યાદમાં ઉજવવામાં આવે છે.  વર્ષ 2003થી દર વર્ષે રાષ્ટ્રના વિકાસમાં પ્રવાસી ભારતીયોના ફાળાને બિરદાવવાના હેતુસર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પહેલાં દર વર્ષે 9 જાન્યુઆરી નિમિત્તે પ્રવાસી ભારતીય કન્વેનશન યોજવામાં આવતું હતું. પરંતુ વર્ષ 2015થી દર બે વર્ષે આ કન્વેન્શનનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે કેન્દ્ર સરકાર ભારતના વિકાસાર્થે વિદેશની ધરતી પરથી ભૂમિકા ભજવનાર લોકોને પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ આપે છે.

Join Our WhatsApp Community

આ પણ વાંચો : Lewis Hamilton: 07 જાન્યુઆરી 1985 ના જન્મેલા સર લુઈસ કાર્લ ડેવિડસન હેમિલ્ટન એક બ્રિટિશ રેસિંગ ડ્રાઈવર છે…

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version