News Continuous Bureau | Mumbai
Sanjay Chhel : 1967 માં આ દિવસે જન્મેલા, સંજય છેલ એક ભારતીય ફિલ્મ નિર્દેશક ( Indian film director ) , લેખક અને ગીતકાર છે. તે આર્ટ ડાયરેક્ટર અને પ્રોડક્શન ડિઝાઈનર છેલ વાયેડાના પુત્ર છે. બોલીવુડમાં પડદા પાછળ સંજય છેલનું ખૂબ જ પ્રદાન છે. સંજય છેલ ખૂબસૂરત, યસ બોસ, માન ગયે મુગલ એ આઝમ જેવી સંખ્યાબંધ હિટ ફિલ્મો લખી ચૂક્યા છે, કેટલીક ફિલ્મો તેમણે ડિરેક્ટ પણ કરી છે. તેમણે સૌથી પહેલા ઉભી ચાવી આડી ચાવી નામનું ગુજરાતી નાટક લખ્યું હતું. જો કે તેમનું નામ ક્રોઝવર્ડ પઝલ નામના નાટકથી થયું.
આ પણ વાંચો: Chitti Babu : 13 ઓક્ટોબર 1936 ના જન્મેલા, ચિટ્ટી બાબુ ભારતીય શાસ્ત્રીય સંગીતકાર હતા..