Site icon

Thomas Alva Edison : બલ્બનો આવિષ્કાર કરનાર થૉમસ એડિસન ની આજે છે બર્થ એનિવર્સીરી…

Thomas Alva Edison : થોમસ આલ્વા એડિસન એક અમેરિકન શોધક અને ઉદ્યોગપતિ હતા.

Thomas Alva Edison February 11, 1847 American inventor and businessman

Thomas Alva Edison February 11, 1847 American inventor and businessman

News Continuous Bureau | Mumbai

Thomas Alva Edison :

Join Our WhatsApp Community

1847 માં આ દિવસે જન્મેલા થોમસ આલ્વા એડિસન એક અમેરિકન શોધક અને ઉદ્યોગપતિ હતા. બાળપણમાં તેમને મંદ બુદ્ધિ છે એમ કહીને સ્કૂલમાંથી કાઢી મૂક્યા હતા. આ જ થૉમસ એડિસને ઘણા મહત્વના આવિષ્કાર કર્યા, જેમાં વિજળીનો બલ્બ સૌથી મુખ્ય છે. તેમંણે બલ્બનો આવિષ્કાર કરવા માટે હજારો વાર પ્રયોગ કર્યા હતા, ત્યારે સફળતા મળી હતી. 

આ પણ વાંચો: World Pulses Day : આજે છે વિશ્વ કઠોળ દિવસ, જાણો કેમ ઉજવવામાં આવે છે આ દિવસ ? શું છે મહત્વ

 

US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Nayara Energy: મોદીની કૂટનીતિ નિષ્ફળ નથી: યુરોપિયન યુનિયનને જવાબ આપવા માટે ભારતે નાયરા Energy (એનર્જી) દ્વારા એક મોટો વેપારી દાવ ખેલ્યો
Exit mobile version