Site icon

World Earth Day : આજે 22 એપ્રિલ, વિશ્વ પૃથ્વી દિવસ.. પ્રથમ વખત ‘આ’ વર્ષમાં થઇ હતી ઉજવણી..

World Earth Day : આજે 22 એપ્રિલ, વિશ્વ પૃથ્વી દિવસ.. પ્રથમ વખત ‘આ’ વર્ષમાં થઇ હતી ઉજવણી..

Today, April 22, World Earth Day.. was celebrated for the first time this year.

Today, April 22, World Earth Day.. was celebrated for the first time this year.

News Continuous Bureau | Mumbai

World Earth Day :  દર વર્ષે 22 એપ્રિલે રોજ વિશ્વ પૃથ્વી દિવસ’ ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોને પર્યાવરણ ( environment  ) વિશે જાગૃત કરવાનો છે.  સૌપ્રથમ 22 એપ્રિલ, 1970ના રોજ તેની ઉજવણી થઇ હતી. EarthDay.org (અગાઉ: અર્થ ડે નેટવર્ક) દ્વારા વૈશ્વિક સ્તરે વિવિધ કાર્યક્રમોની ઉજવણી થાય છે, તેમાં 193થી વધુ દેશોના 1 અબજ લોકો ભાગ લે છે..

Join Our WhatsApp Community

આ પણ વાંચો :  P. Bhaskaran : 21 એપ્રિલ 1924 ના જન્મેલા, પુલુટ્ટુપદથુ ભાસ્કરન ઉર્ફે પી. ભાસ્કરન, ભારતીય મલયાલમ ભાષાના કવિ, મલયાલમ ફિલ્મ ગીતોના ગીતકાર અને ફિલ્મ નિર્માતા હતા..

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version