Site icon News Continuous Bureau | Mumbai

Lionel Messi : આજે છે લિયોનેલ મેસીનો જન્મદિવસ, 91 ગૉલનું પ્રદર્શન કરીને બન્યો છે ઉદાહરણ ….

Lionel Messi : આજે છે લિયોનેલ મેસીનો જન્મદિવસ, 91 ગૉલનું પ્રદર્શન કરીને બન્યો છે ઉદાહરણ ....

Today is Lionel Messi's birthday, making 91 goals an example.

Today is Lionel Messi's birthday, making 91 goals an example.

 News Continuous Bureau | Mumbai

Lionel Messi : આર્જેન્ટીના સ્ટાર ફૂટબોલર ( footballer ) લિયોનેલ મેસીનો આજે જન્મદિવસ છે, મેસી આજે પોતાનો 37મો જન્મદિવસ મનાવી રહ્યો છે. લિયૉનેલ મેસ્સીનું આખું નામ લિયૉનેલ એન્ડ્રેસ મેસ્સી (  Lionel Andres Messi ) છે. મેસ્સીના નામે ફૂટબોલ ક્લબ બાર્સેલોના સાથે રેકોર્ડ 34 ટ્રોફી જીતવાનો રેકોર્ડ છે.  લિયૉનેલ મેસ્સીની કારકિર્દીમાં કેટલાય રેકોર્ડ બન્યા છે, જેમાંથી એક તેનું 91 ગોલનું પ્રદર્શન છે જે એક ઉદાહરણ બની ગયું છે.

Join Our WhatsApp Channel

આ પણ વાંચો : 23 જૂન 1912 ના જન્મેલા, એલન મેથિસન ટ્યુરિંગ એક અંગ્રેજી ગણિતશાસ્ત્રી, કમ્પ્યુટર વૈજ્ઞાનિક, તર્કશાસ્ત્રી હતા, તેમને આધુનિક કોમ્પ્યુટર અને કૃત્રિમ બુદ્ધિમત્તાના પિતા ગણવામાં આવે છે

India Kabaddi Gold Medal Iran Final કબ્બડ્ડીમાં ભારતે ફરી રચ્યો ઈતિહાસ રોમાંચક ફાઈનલમાં ઈરાનને પછાડી જીત્યો ગોલ્ડ મેડલ, વિશ્વ ચેમ્પિયન તરીકે દબદબો કાયમ!
India Wins Kabaddi Gold Medal ભારતે કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ મેડલ ધબકારા થંભાવી દે તેવી ફાઇનલમાં ઈરાનને હરાવી રચ્યો ઈતિહાસ!
Asian Games 2026 એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતની શાનદાર સિદ્ધિ અનંત જીત સિંહ નરુકા અને પરિનાઝ ધાલીવાલે મિક્સ્ડ સ્કીટ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો!
Asian Games Badminton Bronze India એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ સેમિફાઇનલમાં ચીન સામે ૩૧ થી સંઘર્ષપૂર્ણ હાર બાદ સંતોષ માનવો પડ્યો!
Exit mobile version