Site icon

National Cancer Awareness Day : આજે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ, ભારતમાં આ વર્ષથી ઉજવવામાં આવે છે આ વિશેષ દિવસ..

National Cancer Awareness Day : ભારતમાં આ વર્ષથી ઉજવવામાં આવે છે આ વિશેષ દિવસ..

Today is National Cancer Awareness Day, a special day celebrated in India this year

Today is National Cancer Awareness Day, a special day celebrated in India this year

News Continuous Bureau | Mumbai

National Cancer Awareness Day :  ભારતમાં દર વર્ષે 7મી નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ મનાવવામાં આવે છે, જેથી કેન્સરની વહેલી શોધ, નિવારણ અને સારવાર વિશે જનજાગૃતિ કેળવવામાં આવે. 2014 થી નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક મેડમ ક્યુરીની જન્મજયંતિ નિમિતે ( National Cancer Awareness ) રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ મનાવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, કેન્સર ( Cancer  ) વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Kharif Crops 2024-25: કેન્દ્ર સરકારે વર્ષ 2024-25 માટે મુખ્ય ખરીફ પાકનો પ્રથમ આગોતરો અંદાજ કર્યો જાહેર, આ પાકોનું હાંસલ થયું વિક્રમી ઉત્પાદન.

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version