Site icon

National Education Day: આજે છે ‘રાષ્ટ્રીય શિક્ષણ દિવસ’, ભારતના આ પ્રથમ શિક્ષણ મંત્રીની યાદમાં ઉજવવામાં આવે છે આ દિવસ…

National Education Day: આજે છે 'રાષ્ટ્રીય શિક્ષણ દિવસ', ભારતના આ પ્રથમ શિક્ષણ મંત્રીની યાદમાં ઉજવવામાં આવે છે આ દિવસ...

Today is 'National Education Day', the day is celebrated in memory of India's first Education Minister

Today is 'National Education Day', the day is celebrated in memory of India's first Education Minister

News Continuous Bureau | Mumbai

National Education Day:   દર વર્ષે 11 નવેમ્બરનાં રોજ “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદની ( Abul Kalam Azad ) જન્મજયંતિની યાદમાં આ દિવસ ઉજવાય છે. જેમણે 15 ઓગસ્ટ 1947 થી 2 ફેબ્રુઆરી 1958 સુધી સેવા આપી હતી.  આ દિવસની શરૂઆત 11 નવેમ્બર 2008માં ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ ( Pratibha Patil ) દ્વારા કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Community

આ  પણ વાંચો : Abul Kalam Azad : 11 નવેમ્બર 1888 ના જન્મેલા, અબુલ કલામ આઝાદ એક ભારતીય મુસ્લિમ વિદ્વાન અને ભારતીય સ્વતંત્રતા ચળવળના એક વરિષ્ઠ રાજકીય નેતા હતા.

US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Nayara Energy: મોદીની કૂટનીતિ નિષ્ફળ નથી: યુરોપિયન યુનિયનને જવાબ આપવા માટે ભારતે નાયરા Energy (એનર્જી) દ્વારા એક મોટો વેપારી દાવ ખેલ્યો
Exit mobile version