Site icon

Bhikaiji Cama : આજે છે ભારતીય ક્રાંતિકારી મહિલા ભિખાઈજી કામાની બર્થ એનિવર્સરી, જેમણે પ્રથમ વખત વિદેશની ધરતી પર લહેરાયો હતો તિરંગો..

Bhikaiji Cama : આજે છે ભારતીય ક્રાંતિકારી મહિલા ભિખાઈજી કામાની બર્થ એનિવર્સરી, જેમણે પ્રથમ વખત વિદેશની ધરતી પર લહેરાયો હતો તિરંગો..

Today is the birth anniversary of Indian revolutionary woman Bhikaiji Cama, who first hoisted the tricolor on foreign soil.

Today is the birth anniversary of Indian revolutionary woman Bhikaiji Cama, who first hoisted the tricolor on foreign soil.

News Continuous Bureau | Mumbai 

Bhikaiji Cama : 1861 માં આ દિવસે જન્મેલા, ભીખાયજી રુસ્તમ કામા ભારતીય સ્વતંત્રતા ચળવળના ( Indian independence movement ) અગ્રણી વ્યક્તિઓમાંના એક હતા. શાળાના અભ્યાસ દરમિયાન ભીખાઈજી તેજસ્વી વિદ્યાર્થીની તરીકે વર્ગમાં પ્રથમ આવતા હતા. નાની ઉમરથી જ દેશપ્રેમના બીજ તેના માનમાં રોપાઈ ચૂક્યા હતા. તેમણે વર્ષ 1907માં જર્મનીના સ્ટુટગાર્ડમાં ઇન્ટરનેશનલ સોશિયાલિસ્ટ કોંગ્રેસમાં ભારતનો ઝંડો ( Indian Flag ) ફરકાવ્યો હતો. ભીખાઈજી કામાના આ સાહસની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. શ્યામજી કૃષ્ણ વર્મા અને કામા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા એ ભારતીય ઝંડાને હાલના ભારતીય તિરંગાની આધારશીલા તરીકે પણ જોવામાં આવે છે.  

Join Our WhatsApp Community

આ પણ વાંચો :  Hari Singh : 23 સપ્ટેમ્બર 1895ના જન્મેલા, મહારાજા સર હરિ સિંહ જમ્મુ અને કાશ્મીરના રજવાડાના છેલ્લા શાસક મહારાજા હતા.

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version