Site icon

Jagadish Chandra Bose : આજે છે વૃક્ષો – છોડમાં જીવન હોવાની શોધ કરનાર ભારતીય વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝની બર્થ એનિવર્સરી..

Jagadish Chandra Bose : આજે છે વૃક્ષો – છોડમાં જીવન હોવાની શોધ કરનાર ભારતીય વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝની બર્થ એનિવર્સરી..

Today is the birth anniversary of Jagdishchandra Bose, the Indian scientist who discovered the existence of life in trees.

Today is the birth anniversary of Jagdishchandra Bose, the Indian scientist who discovered the existence of life in trees.

News Continuous Bureau | Mumbai

Jagadish Chandra Bose :  1858 માં આ દિવસે જન્મેલા, સર જગદીશચંદ્ર બોઝ પોતાના સમયના અગ્રતમ ભૌતિકશાસ્ત્રીમાંના એક હતાં. તેઓ કોલકાતા શહેરમાં આવેલી પ્રેસિડેન્સી યુનિવર્સીટી ખાતે ભૌતિકશાસ્ત્રી ( Physicist ) હતાં. માઇક્રોવેવનો અભ્યાસ કરનાર તેઓ પ્રથમ વૈજ્ઞાનિક ( Scientist ) હતાં. કેસ્કોગ્રાફ, રેઝોનન્સ, રેકોર્ડર વગેરે ની શોધ કરી વનસ્પતિમાં માનવીની માફક સંવેદના હોય છે તે સાબિત કરી આખા જગત ને આંજી નાખ્યું. જગદીશ ચંદ્ર બોઝને બંગાળી વિજ્ઞાન સાહિત્યના ( Bengali science fiction ) પિતા પણ માનવામાં આવે છે, કારણ કે સાહિત્યમાં તેમના સારા જ્ઞાનને કારણે, તેમણે ઘણી વૈજ્ઞાનિક વાર્તાઓ લખી છે જે આજે પણ પ્રેરણા આપે છે 

Join Our WhatsApp Community

આ પણ વાંચો : Thakkar Bapa: 29 નવેમ્બર 1869 ના જન્મેલા, અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર ભારતીય સામાજિક કાર્યકર હતા.

US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Nayara Energy: મોદીની કૂટનીતિ નિષ્ફળ નથી: યુરોપિયન યુનિયનને જવાબ આપવા માટે ભારતે નાયરા Energy (એનર્જી) દ્વારા એક મોટો વેપારી દાવ ખેલ્યો
Exit mobile version