News Continuous Bureau | Mumbai
Michael Jackson : 1958માં આ દિવસે જન્મેલા માઈકલ જોસેફ જેક્સન અમેરિકન ગાયક ( American singer ) , ગીતકાર અને નૃત્યાંગના હતા. માઈકલ જેક્સન સંપૂર્ણ શાકાહારી હતો -તેનો આઈકોનિક ડાન્સ ‘મુનવોક’ ( Moonwalk ) તે સામાન્ય સ્ટ્રિટ ડાન્સર પાસેથી શિખ્યો હતો. કેટલાક મીડિયા અહેવાલો મુજબ તે 150 વર્ષથી વધુ જીવવા માગતા હતા, જેના માટે તેમણે પોતાના ઘરે 12 અંગત ડોક્ટરોની ટીમ રાખી હતી, જેઓ તેને દવાઓ અને યોગ્ય આહાર આપતા હતા. માઈકલના ( Michael Joseph Jackson ) ફૂડનું પણ પહેલાં પ્રયોગશાળામાં પરીક્ષણ કરવામાં આવતું હતું અને પછી તેઓ ખાતા હતા.
આ પણ વાંચો: National Sports Day : આજે છે રાષ્ટ્રીય ખેલ દિવસ, આ મહાન હોકી ખેલાડીના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે આ દિવસ
